Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeએન્ટરટેઈન્મેન્ટSalman and Shahrukh Friendship: હવે કિંગ ખાન બનશે જાસૂસ, સલમાન માટે કરશે આ કામ!

Salman and Shahrukh Friendship: હવે કિંગ ખાન બનશે જાસૂસ, સલમાન માટે કરશે આ કામ!

Salman and Shahrukh IN TIGER 3 (1)
Share Now

શાહરૂખ ખાને હવે કરશે પોતના મિત્ર સલમાન માટે જાસૂસી કરશે. અરે નહીં, તેઓ સાચે કોઈ જાસૂસ બનવા નથી જઇ રહ્યા, પરંતુ આ તેમની ફિલ્મ ટાઈગર 3 કરશે. જી હાં, શાહરુખે સલમાન(Salman and Shahrukh Friendship) ની ફિલ્મ ટાઈગર 3 માટે શૂટિંગ શરૂ કર્યું છે. સલમાન ખાનની આ એક્શન ફિલ્મમાં એસઆરકેમાં RAW ઓફિસરની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. હા, સલમાન ખાનની ટાઈગર 3 દરરોજ હેડલાઈન્સ બની રહી છે.

અહેવાલ મુજબ, શાહરૂખ ખાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તેઓ RAW ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. શાહરૂખ અને સલમાન ઉપરાંત, ફિલ્મમાં કેટરિના કૈફ અને ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં છે.

તાજેતરના અહેવાલો મુજબ, શાહરૂખ ખાને સલમાન ખાનની આગેવાની હેઠળની ટાઈગર 3નું શૂટિંગ શરૂ કરી દીધું છે. શાહરૂખ આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં કરશે અને તે 12 દિવસનું શેડ્યૂલ છે.

જુઓ વિડીયો: શું રાખી સાવંતના લગ્ન છે નકલી?  

Salman and Shahrukh દેખાશે સાથે 

પબ્લિકેશન હાઉસની નજીકના એક સૂત્રએ કહ્યું, “તે અંધેરીના યશ રાજ સ્ટુડિયોમાં 12 દિવસનું શેડ્યૂલ હશે. જ્યારે સલમાન આ શિડ્યુલમાં તેની સાથે જોડાશે નહીં, બંને કલાકારો(Salman and Shahrukh Friendship) ટાઇગર 3 ના અમુક દ્રશ્યો માટે ફ્રેમ્સ શેર કરશે. શાહરૂખ ખાન, પોતાનો ભાગ ભજવ્યા પછી, પઠાણના વિદેશી શેડ્યૂલ પર જશે, જ્યાં દીપિકા પાદુકોણ સાથે એક રોમેન્ટિક ગીત અને કેટલાક એક્શન સિક્વન્સ શૂટ કરવામાં આવશે.

Salman and Shahrukh IN TIGER 3

શાહરુખ આ કારણે ન કરી શક્યા શૂટ 

અહેવાલ મુજબ, SRK ઓક્ટોબરમાં સ્પેનમાં આઉટડોર શૂટ કરવાનો હતો પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને, તે કરી શક્યો નહીં. તેનો મોટો પુત્ર આર્યન ખાન ક્રુઝ રેઈડ કેસમાં જેલમાં બંધ હતો.

સૂત્રએ જણાવ્યું હતું કે, “તે મહિને, શાહરૂખ સ્પેન જતા પહેલા એટલાની ફિલ્મ માટે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં 10 દિવસના શૂટ કરવાનો હતો. પરંતુ તેણે તેના પુત્રની કાનૂની લડાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમામ શૂટ બંધ કરી દેવાયા. હવે, તેણે જ્યાંથી શૂટિંગ છોડી હતી ત્યાંથી તે શરૂ કરી રહ્યો છે.”

આ પણ વાંચો: ઓહો! Kapil Devના રોલ માટે આ એક્ટર હતો પહેલી પસંદ

ફિલ્મ વિષે વાત કરતા, સલમાન અને કેટરિના કૈફ સાથે દિલ્હીનું શેડ્યૂલ અને ન્યુઆરીના મધ્યમાં શાહરૂખ માટે શૂટિંગ કર્યા પછી ટાઈગર 3નું લગભગ પૂર્ણ થઈ જશે. 

ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment