Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટઓસ્કર મેળવનારા એકમાત્ર ભારતીય સત્યજીત રે

ઓસ્કર મેળવનારા એકમાત્ર ભારતીય સત્યજીત રે

Satayjit re
Share Now

કોલકાતામાં 2 મે 1921 ના રોજ જન્મેલા સત્યજીત રે નો આજે 100 મો જન્મદિવસ છે, સત્યજીત રે નું નામ ભારતમાં જ નહી પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ચાર્લી ચેમ્પિયન બાદ તે સિનેમાંની જોડાયેલા એક માત્ર વ્યક્તિ હતા જે ઓક્સફર્ડ યુનિવર્સિટીના ડોક્ટરેટની માનવ ઉપાધિથી સમ્માનિત હતા. સત્યજીત રાય ભારત રત્ન મેળવનારા એકમાત્ર ફિલ્મ નિર્દેશક હતા. આખિર એવુ શું હતુ, સત્યજીત રાય ના કામમાં કે તેમને પુરી દુનિયામાં ઓળખાણ મળી? એક મહાન જાપાની કલાકારે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે, રે ની ફિલ્મો ને ન જોઇ તો તેનો મતબલ કે તમે, ચાંદ અને સુરજ ને જોયા વગર રહી ગયા.

Satyajit Ray

Scene from The World of Apu by Satyajit Ray

તેમની પ્રથમ ફિલ્મ 1955 માં પથેર પાંચાલીથી શરુ કરી હતી. નવાઇની વાત એ છે કે, આ ફિલ્મ બનાવતાની પહેલા તેમની પાસે કોઇ ફિલ્મ-નિર્માણનો અનુભવ ન હતો.  સત્ય જીત કે ની ફિલ્મો પોતાની વિષય-વસ્તુ અને સ્ટોરી, પ્રકૃતિ અને વાતાવરણ પર ધ્યાન આપતા હતા.

 

 • જલસાઘર 1958
 • ચારુલતા 1964
 • અરળ્યેર દિન રાત્રિ 1969
 • શતરંજ કે ખેલાડી 1977
 • તીન કન્યા 1961
 • આગતુંગ 1992
 • અશની સંકેત 1973

 • ફિલ્મકારની સાથે સાથે તે એક સફલ લેખકના રુપમાં બહાર આવ્યા હતા, સત્યજીત રાયે 1947 માં કલકત્તા ફિલ્મ સોસાયટી બનાવી હતી.
 • દ ગોડફાધર સીરીઝ અને અપોકલિપ્સ નાઓ જેવી એપિક ફિલ્મોના ડાયરેક્ટર પ્રાંસિસ ફોર્ડ કોપોલા સત્યજીત રાયના મોટા પ્રસંશક હતા.
 • ફિલ્મ પાથેપ પાંચાલી 1955 ભારતની મહાનતમ પિલ્મોથી કુબ ઉપર હતી, તે બુક તકવર પણ ડિઝાઇન કરતા હતા.
 • ફિલ્મ ગાંધી 1982 જેવી મોટી ઓસ્કર વિનિંગ ફિલ્મ બનાવનારા સર રિચર્ડ એટનોબરનો બીજો એક ઇન્ડિયન કનેક્સન પણ હતુ, આ ફિલ્મ બનાવ્યા પહેલાં પણ તે પાંચ છ વર્ષ પહેલાં પણ તે ઇન્ડિયા આવ્યા હતા.
 • તેમણે ક્યારેય કલકત્તાથી બહાર જઇને કામ નથી કર્યું, અંગ્રેજી ખુબ જ સારુ બોલતા, વેસ્ટર્ન કલચ્રનું ખુબ જ સારુ જ્ઞાન હોવા છતા તેમને વિદેશમાં જઇને રહેવું પસંદ નહોતું.વર્ષ, 1962 માં રિલીઝ થયેલી ફિલ્મ અભિજાનમાં વહીદા રહમાને ગુલામીનો રોલ કર્યો હતો, ત્યારે સત્યજીત રાયે કોઇના દ્વારા વહીદાના ઘરે એક પત્ર મોકલાવ્યો હતો, જેમાં લક્યુ હતુ, મારો લીડિંગ મેન સૌમિત્ર ચેટર્જી અને મારી યુનિટનું માનવું છે કે, મારી નેક્સ્ટ ફિલ્મની હિરોઇન ગુલાબી ના રોલ માટે તમે બેસ્ટ છો, આ વાંચીને રહીદા ખુબ કુસ થયા હતા કે સત્યજીત રાય જેવા ફિલ્મકારે તેમને આ  રોલ માટે કહ્યું.

  Satyajit_Ray_

  Satyajit Ray in New York

સત્યજીત રે એક એવા ભારતીય છે જેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઓસ્કર એવોર્ડ આપવામાં આવ્યો હતો. સત્યજીત રે ના અનગિનત પ્રશંસકો છે, જેમાંથી હિન્દી સિનેમાના નિર્દેશક શ્યામ બેનેગલે એક ઇન્ટરવ્યુહમાં કહ્યું હતુ કે, તેમની ફિલ્મોને જોઇને મેં પોતાના વિશે વિચારવાનું શરુ કર્યું હતુ.

આ પણ વાંચો: શું હવે રણબીર અને હૃતિક સાથે જોવા મળશે?

તો બીજી બાજુ મલયાલમ સિનેમાના પ્રખ્યાત ફિલ્મકાર અડુર ગોપાલકૃષ્ણને કહ્યું હતુ કે, મારા માટે તો ફક્ત ભારતીય સિનેમાની શરુઆત સત્યજીત રે ની ફિલ્મોથી થાય છે.  દાદા સાહેબ ફાળકે બાદ સૌથી મોટું નામ સત્યજીત રે નું હતુ. સત્યજીત રે નું નામ એવા સ્ટાર્સમાં ગણતરી થાય છે, જેમની વિદેશોમાં પણ ભારતીય સિનેમાનું નામ રોશન કર્યું હતુ.

ray

PC:AFP

32 રાષ્ટ્રીય પુરસ્કાર

ઓસ્કર આપનારી એકેડમી ઓફ મોશન પિક્ચર્સ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સના પદાધિકારિઓએ આ એવોર્ડ તેમના ઘરે પહોંચાડડ્યો હતો. નવાઇની વાત એ છે કે એવોર્ડ મળતાના ઠીક 1 મહિના બાદ તેમને હાર્ટ એટેક આવવાના કારણે 23 એપ્રિલ 1992 માં તેમનું નિદન થઇ ગયુ હતુ. 1992 માં સત્યજીત રે ને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ભારત સરકાર દ્વારા સત્યજીત રે ને 32 રાષ્ટ્રીય પુરસ્કારો સાથે સમ્માનિત કરવામાં આવ્યા હતા.

 

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

 

No comments

leave a comment