અમદાવાદ : ભારતીય શેરમાર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં આજકાલ સદાબહાર એવરગ્રીન માહોલ ચાલી રહ્યો છે. નાનીથી લઈને મોટી કંપનીઓ આઈપીઓ થકી પૈસા એકત્ર કરી રહી છે તો એસેટ મેનેજમેન્ટ કંપનીઓ NFO થકી પૈસા એકત્ર કરી રહી છે. હવે આ યાદીમાં ભારતની ટોચના મ્યુચ્યુઅલ ફંડ હાઉસ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ(SBI Mutual Fund NFO)નો પણ સમાવેશ થયો છે.
ભારતની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની- એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ નવું ફંડ લોન્ચ કરી રહ્યું છે,જેનું નામ છે એસબીઆઈ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ..
📌 આપણે ભૂતકાળમાં જોયું છે કે તમામ રોકાણકારો માર્કેટ ના ઉતાર ચઢાવ ના આધારે વર્તે છે. વધતા માર્કેટમાં વધુ રોકાણ કરે છે અને ઘટતા માર્કેટમાં પૈસા નો ઉપાડ કરે છે. તેથી તેઓ વધુ પૈસા કમાતા નથી.
📍 એસબીઆઈ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ – તેના માટે શ્રેષ્ઠ ઉકેલ આપે છે. આ ફંડ મોડલના આધારે ઇક્વિટી અને ડેટ એસેટ ની ફાળવણીમાં ફેરફાર કરે છે.
આ પણ વાંચો : BSEના એક સર્કયુલર અને ખોટા અર્થઘટનને પગલે રોકાણકારોની 3.50 લાખ કરોડની સંપત્તિ સાફ
🔖 એસેટ એલોકેશન મોડેલના મુખ્ય પરિબળો નીચે મુજબ છે-
- વેલ્યુએશન
- સેન્ટીમેન્ટ
📍 ઉપર દર્શાવેલા પરિબળોના આધારે ફંડ મેનેજર યોગ્ય સમયે યોગ્ય આસેટમાં રોકાણ કરે છે.
📌 આ ફંડ(SBI Mutual Fund NFO)માં 3 થી 5 વર્ષ કરતા વધારે સમય માટેનું રોકાણ, પરંપરાગત ફિક્સ વળતર આપતા રોકાણ સાધનો કરતા વધુ કાર્યક્ષમ બની શકે છે.
- NFO 12 ઓગસ્ટ 21 ના રોજ ખુલશે
- NFO 25 ઓગસ્ટ 21ના રોજ બંધ થશે
આ પણ વાંચો : દેશના 6 કરોડ જનધન ખાતા નિષ્ક્રિય થઈ ગયા : ક્યાંક તમારું ખાતું તો નથી ને ?
SBI બેલેન્સ ફંડ કોના માટે છે અને તેના ફાયદાઓ અંગે નિષ્ણાંતોનો મત,
- એવા રોકાણકારો જેમને શેરબજારના ઉતાર-ચઢાવ પસંદ નથી
- શેરબજારમાં પ્રત્યક્ષ મૂડી રોકાણ કરવા ઈચ્છુક ન હોય તેવા રોકાણકારો માટે
- ઈન્વેસ્ટમેન્ટ બાદ માનસિક શાંતિ ઈચ્છતા લોકો માટે
- રેગ્યુલર ઈન્કમ જનરેશન માટે
- સિનિયર સિટીઝન માટે
- સામાન્ય જોખમ સાથે બેંકની એફડી કે પોસ્ટ કરતા ઉંચું વળતર મેળવાઅ ઈચ્છુક લોકો માટે
આ પણ વાંચો : નોકરીની ચિંતા છોડી માત્ર 70,000થી શરૂ કરો આ બિઝનેસ, 25 વર્ષ સુધી થશે કમાણી – જાણો કેવી રીતે?
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4