પાકિસ્તાનથી ચીન જઇ રહેલુ જહાજ (ship) મુન્દ્રા અદાણી (Mundra Port)પોર્ટ પર રોકવામાં આવ્યુ હતુ. જહાજની કસ્ટમ અને ડીઆરઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા તેમાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. ત્યારબાદ તેને જપ્ત કરવામાં આવ્યુ હતુ.
Media Statement on the seizure of hazardous cargo containers by Customs & DRI at Mundra Port.@Adaniports
— Adani Group (@AdaniOnline) November 19, 2021
Mundra Port ખાતે જહાજમાંથી મળી આવી શંકાસ્પદ વસ્તુ
કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ ખાતે પાકિસ્તાન (Pakistan)થી ચીન (China)જઇ રહેલા એક જહાજમાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. જે મામલે અદાણી ગ્રૂપ દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરીને માહિતી આપવામાં આવી છે. મુન્દ્રા અદાણી પોર્ટ પર કસ્ટમ અને ડી.આર.આઈ.ની ટીમ દ્વારા જોઇન્ટ ઓપરેશન હાથ ધરતા પાકિસ્તાનથી ચીન જઇ રહેલુ જહાજ રોકવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: PM મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી, કહ્યું- નાના ખેડૂતોને વધુ તાકાત મળશે
Mundra Port ખાતે પકડાયેલા જહાજનો સામાન ક્યા ઉતારવાનો હતો?
તપાસ કરતા જાણવા મળ્યું કે, આ સામાન ભારતના કોઈ બંદર પર ઉતારવાનો ન હતો. પરંતુ પાકિસ્તાનના કરાંચીથી ચીનના શાંઘાઈ જવાના રસ્તે હતો. અધિકારીઓએ તેને નિરીક્ષણ માટે મુન્દ્ર પોર્ટ પર ઉતાર્યું હતું.
પોરબંદરમાં હેરોઇનનો જથ્થો! જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4