સપનામાં કોઈને જોવું કેટલું અલગ છે, કદાચ તમે આ અનુભવ્યું હશે. જો સપનું સારું હોય તો તે સુખદ હોય છે અને જો સ્વપ્ન ડરામણું હોય તો તે માણસ માટે ખરાબ અનુભવ હોય છે. કેટલીક વાર પુરૂષને સપનામાં (Sex In Dream) સ્ત્રી જોવા મળે છે અને સ્ત્રીને સ્વપ્નમાં પુરુષ જોવા મળે છે, આવા સ્વપ્ન જોયા પછી દરેક વ્યક્તિ તેનો અર્થ જાણવા માંગે છે, પરંતુ લોકો શરમના કારણે પૂછી શકતા નથી.
બધા સપનાના અલગ અલગ અર્થ હોય છે
સ્વપ્ન શાસ્ત્રમાં અલગ-અલગ સપનાના અલગ-અલગ અર્થ છે, તેમાં ઘણી એવી બાબતો છે, જેના વિશે લોકો ચર્ચા કરવી યોગ્ય માનતા નથી. જો કે,અમે તમને જણાવીએ છીએ કે આ સપનાઓનો અર્થ શું છે, પરંતુ તે પહેલા તેને અલગ-અલગ ભાગોમાં વિભાજિત કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો સપનામાં ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ સાથે સંભોગ જોવા મળે છે, તો તેનો અર્થ શું છે.
આ પણ વાંચો:લગ્નની પહેલી રાત્રે એવું તો શું બન્યું કે પત્ની જ બની પતિની હત્યારી
પૂર્વ બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને જોવાનો અર્થ
જો તમે કોઈ જાણનારને જોયો હોય તો તેનો અર્થ શું થાય છે અને જો તમે અજાણ્યાને જોયો હોય તો તેનો અર્થ શું થાય છે. સૌથી પહેલા તો જાણી લો કે આજના યુગ મુજબ જો તમે એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે સેક્સ કરતુ સપનુ જુઓ છો તો તેનો અર્થ શું છે. વાસ્તવમાં, તેનો સીધો અર્થ એ છે કે તમારા સંબંધો પહેલા ઘણા સારા હતા, અને હાલમાં તમે નવા સંબંધ અથવા બ્રેકઅપમાં આવ્યા પછી પણ તેને ભૂલી શકતા નથી.
જો સપનામાં પતિ-પત્ની એકબીજાને જુએ તો તેનો અર્થ શું થાય છે
જ્યારે તમે કોઈ પરિચિત વ્યક્તિ સાથે સેક્સ કરતુ સપનું જુઓ છો ત્યારે એ સપનાનો મતલબ એ થાય છે કે, તમારા લગ્ન જલ્દી જ નક્કી થવાના છે, પરંતુ જો તમે પરિણીત છો અને તમે આવુ કોઈ સપનુ જુઓ છો એનો મતલબ કે, તમારું જીવન પહેલા કરતા વધુ સુખદ થવાનું છે. જો પતિ-પત્નીમાંથી કોઈ પણ સપનામાં એકબીજાને આ રીતે જુએ તો તેનો અર્થ એ છે કે તેમની જિંદગી સારી રીતે ચાલી રહી છે પરંતુ તેઓ એકબીજા પાસેથી જે પ્રેમ સંબંધની અપેક્ષા રાખી રહ્યા છે તે મેળવી શક્યા નથી.
સ્વપ્નમાં અજાણી વ્યક્તિ જોવાનો અર્થ શું છે?
જો કે, આ સિવાય કોઈ અજાણ્યા વ્યક્તિ સેક્સનુ સપનું જોવુ (સેક્સ ઇન ડ્રીમ) એ સૌથી ખરાબ અનુભવ હોઈ શકે છે. આ દર્શાવે છે કે નકારાત્મક ઉર્જા, જેને તમે ભૂત-પ્રેત પણ કહી શકો છો, તે તમારામાં રહેવા લાગી છે. જેના કારણે તમને આવા સપના આવે છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4