Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટમારાથી જીવનમાં આ ભુલ થઇ ગઇ, પણ કાઇ વાંધો નહી : શિલ્પા શેટ્ટી

મારાથી જીવનમાં આ ભુલ થઇ ગઇ, પણ કાઇ વાંધો નહી : શિલ્પા શેટ્ટી

Shilpa
Share Now

પોર્નોગ્રાફી (Pornografy)કેસમાં બિઝનેસમેન રાજકુન્દ્રા (Rajkundra) જેલમાં છે, ત્યારે પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પરિવાર ઘણા કારણોના કારણે વિવાદોમાં છે, પરિવાર અને ખાસ કરીને શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાનું નામ વધુ બદનામ થઇ રહ્યું છે, પતિના પોર્નોગ્રાફીનો ભાંડો ભુટ્યા બાદ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ને ઘણુ નુકશાન થઇ રહ્યું હતુ, મોટા મોટા પ્રોજેક્ટ જાણે તેના હાથમાંથી જતાં રહ્યાં હતા, પણ હવે તે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર એક્ટીવ થઇ રહ્યાં છે.

શિલ્પા શેટ્ટે એક પોસ્ટ શેર કરી

શિલ્પા શેટ્ટે એક પોસ્ટ શેર કરી છે, આ પહેલા પણ તેણે પોસ્ટ સ્ટોરીમાં મુકી હતી, જેમાં મોટીવેસનલ ક્વોટ્સ હતા, જેમાં લખ્યુ હતુ કે, હર ક્ષણને જીવવુ જોઇએ…

ફરીથી શિલ્પા શેટ્ટીએ જે લખ્યુ છે તેમાં પોતાની ભુલ જાણો માની રહી હોય તેવુ લાગી રહ્યું છે, આ નોટમાં લખ્યુ છે કે, આપણા જીવનમાં આપણી ભુલો એ કિંમત છે, જેને આપણે આપણા જીવનભરમાં ચુકવતા રહ્યીએ છીએ, સોફિયા લોરેન.

આપણે આપણા જીવનને કોઇ ભુલ કર્યા વગર મજેદાર પણ ન બનાવી શકીએ, આશા છે કે, આ ભુલો ખતરનાક નહી હોય, આ એવી ભુલો ના હોય જે બીજાને ઘા કરે. પણ ભુલો તો થશે.

આપણા જીવનમાં આપણી ભુલો એ કિંમત છે, જેને આપણે આપણા જીવનભરમાં ચુકવતા રહ્યીએ છીએ

Shilpa Shetty

Image Courtesy: @ShilpaShetty

 

હું પોતાને માફ કરીશ

આપણે આપણી ભુલોને એ વસ્તુઓના રુપમાં જોઇએ છીએ કે, જેને આપણે ભુલવા માંગીએ છીએ, અથવા સૌથી મજેદાર ચેલેન્જના રુપમાં જોવા માંગીએ છીએ, ભુલોના કારણે નહી પણ આપણે જે એમાંથી શીખ્યુ છે, એ કારણે…

હું ભુલો કરવા માટે જઇ રહી છુ, હું પોતાને માફ કરીશ અને તે ભુલોમાંથી શીખીશ… અંતમાં શિલ્પા શેટ્ટી એનિમેટેડ સ્ટીકર મુકીને લખે છે કે, હા મેં ભુલ કરી દીધી છે, પણ કાંઇ નહી…

શિલ્પા શેટ્ટીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સુપર ડાંસર 4 માં તેણે બ્રેક લીધો હતો, રાજકુન્દ્રાના કેસને કારણે તે જાણે ગાય7બ જ થઇ ગઇ હતી, પણ હવે તે ફરીથી સોની પર આવતા રિયાલીટી શો સુપર ડાંસર 4 માં કમબેક કરી લીધુ છે. ફિલ્મોની વાત કરીએ તો એકટ્રેસે ફિલ્મ હંગામા 2 માં જોવા મળવાની છે, આ ફિલ્મમાં શિલ્પાએ વર્, બાદ ફિલ્મોમાં કમબેક કર્યું છે.

 

આ પણ વાંચો:  રોક બેંડ Nirvana વિરુદ્વ  ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો કેસ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment