Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeહેલ્થસેહત બનાવવા માટે શું તમે કેળા તો નથી ખાઇ રહ્યાં ને? તો થઇ જજો સાવધાન

સેહત બનાવવા માટે શું તમે કેળા તો નથી ખાઇ રહ્યાં ને? તો થઇ જજો સાવધાન

Banana Side Effect
Share Now

સવારે ઉઠતાંની સાથે જ લોકોને ચા, કોફીની જરુર પડે છે. તો ઘણા લોકો ફિટ રહેવા ગરમ પાણીનું સેવન કરે છે. ઘણાં લોકો ફ્રુટ્સથી પણ પોતાની શરુઆત કરે છે. જેમાં કેળાંનું સેવન વધુ કરે છે, કેળાં સેહત માટે ઘણા સારા છે, પણ એટલા જ તેના સાઇડ ઇફેક્ટ ( Side effects to banana) પણ છે. તંદુરસ્થ બનવા માટે પણ ઘણા સારા છે, દુધ સાથે કેળા (banana)નો આહાર લેતા લોકો પણ છે. જે પોતાની સેહતનું ખાસ ધ્યાન રાખે છે. પણ કેળાથી તમને ( Side effects to banana ) આવી સમસ્યામાં પણ મુકી શકે છે. જે તમારા શરીરને નુકશાન કારક હોઇ શકે છે.

એક્સપર્ટનું માનવુ છે કે, ગરમ પાણીથી સવારની શરુઆત કરવી જોઇએ, જેમાં ઘણાં ફાયદા છે. દિવસભરમાં તમે શું ખાઓ છો, તમારા શરીર માટે તે ખુબ મહત્વ રાખે છે. ઘણાં લોકો વર્કઆઉટ કરતા હોય છે જે ફક્ત કેળાનું જ સેવન કરે છે. પણ જો તમે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ કેળા ખાવ છો તો જરા ધ્યાન રાખજો. કેળાનું સેવન શરીર માટે સારુ છે, પણ જો તમે ખાલી પેટ સેવન કરો છો તો તમારા શરીરને નુકશાન પહોંચાડે છે.

banana

Image Courtesy: © Shutterstock

કેળામાંથી મળતા મિનરલ્સ અને વિટામિન

  • વિટામીન બી 6 : RDI 33%
  • કોપર : કોપર 6%
  • પોટેશિયમ : RDI નું 9%
  • વિટામીન સી: RDI 8%
  • મેગેનીઝ : RDI નો 14%

ખાલી પેટ કેળા ખાવા કે નહી? 

banana

Image Courtesy: © Shutterstock

મેગ્નેશિયમની માત્રા વધી જાય છે

સવારે ઉઠતાની સાથે જ કેળાનું સેવન કરવાથી મેગ્નેશિયમની માત્રા વધી જાય છે. લાંબા સમય સુધી આ રીતે જ કેળાનું સેવન કરવુ એ તમારા હાર્ટ માટે પણ ખરાબ છે.

પોટેશિયમની માત્રા પણ વધારી દે છે

સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે કેળુ ખાવાથી તમારી શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય છેજેમાં તમારુ પોટેશિયમ લેવલ બગાડી દે છે, જેનાથી પેટમાં ગેસ અને જલનની સમસ્યા થઇ શકે છે. પેટમાં દુખવાની સમસ્યા કેળા ખાવાથી થાય છે, કેળામાં સ્ટાર્ચનું પ્રમાણ વદુ હોય છે, જેનાથી પચન કરવામાં સમય લાગે છે. જો તમે વર્કઆઉટ નથી પણ કરતાં છતાં તમારા માટે કેળા હાનિકારક છે, તમારી નર્વ્સને ડેમેજ થવાની આશંકા છે.

Women_with_diabetes_uses_metformin_and_experiences_diarrhoea

Image Source: myhealthexplained.com

સુગરની માત્રા વધી જાય છે

ખાલી પેટે કેળુ ખાવાથી તમારા બ્લડ સુગરની માત્રા વધી જાય છે. કેળામાં કાર્બોહાઇડ્રેડ સ્ટાર્ચ અને રેસિસ્ટેંટ સ્ટાર્ચ રુપમાં હોય છે.  જેનાથી પેટમાં ગેસ અને અપચની સમસ્યા પણ થઇ શકે છે. જેનાથી મોસન ટાઇટ થઇ જાય છે.

વઝન વધી જાય છે

કેળાનું વધુ સેવન તમારા શરીર માટે ખતરનાક સાબિત થઇ શકે છે, કારણ કે તેનાથી વઝનમાં વધારો થઇ શકે છે, કેળામાં કેલરીની માત્રા વધુ હોવાથી તમારા શરીરનું વજન વધી જાય છે.

Weight-Gain-For

Image Courtesy : Google

આર્યુવેદ શું કહે છે?

આર્યુર્વેદ કહે છે કે ફક્ત કેળા જ નહી પણ કોઇ પણ ફલને સવારે ભુખ્યુ પેટ ન ખાવુ જોઇએ, જેનું એકમાત્ર કારણ છે કે ફળ હાલની પરિસ્થિતિમાં સારા શુદ્વ નથી મળી રહ્યાં. જો ફળ ઉગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તે સવાર સવારમાં તમારા પેટમાં જશે તો શું હાલત કરશે તે તમારા શરીર માટે હાનિકારક સાબિત થશે. જેથી સવારે ખાતા પહેલાં કેળાને ધોઇને ખાવામાં તમારા શરીર માટે વધારે સારુ રહેશે.

મતલબ કે તમારે દુધ અને ડ્રાય ફ્રુટ્સ સાથે કેળાનું સેવન કરો પણ ખાલી પેટ કેળાનું સેવન તમારા સ્વાસ્થ્ય સાથે ચેળાં કરવા સમાન હશે.

આ પણ વાંચો:  માત્ર મગ, ચણા અને વટાણા ખાવાથી ઘટી શકે છે વજન ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment