Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટબોલિવુડ સિંગર શ્રેયા ઘોષાલના ઘરે નાના મહેમાનની એન્ટ્રી

બોલિવુડ સિંગર શ્રેયા ઘોષાલના ઘરે નાના મહેમાનની એન્ટ્રી

Singer Shreya Ghoshal becomes mummy for a baby boy
Share Now

બોલુવુડમાં પોતાના સિંગિગથી લોકોનો દિલ જીતનારી શ્રેયા ઘોષાલના ઘરે નાના મહેમાનની એન્ટ્રી થવાની છે.  વર્ષ 2002થી પોતાના કરિયરની શરુઆત કરનારી પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલે ફેન્સને એક ગુડ ન્યુઝ આપી છે. ગાયિકા શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય માતા-પિતા બની ગયા છે.  તેણે પુત્રને જન્મ આપ્યો છે. બોલીવુડ સિંગરે શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા પર આ ખુશખબર ફેન્સ સાથે શેર કરી હતી. ફેન્સ પણ આ ખુશખહર સાંભળીને શુભેચ્છાઓ આપી રહ્યા છે. ગાયિકા શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય માતા-પિતા બની ગયા છે. 

ગાયિકા શ્રેયા ઘોષાલે ઇન્સ્ટા પર શેર કરી હતી અને  ભગવાનના આશીર્વાદથી આજે બપોરે એક અણમોલ પુત્રનો જન્મ બપોરે થયો છે. આવી ભાવના મને પહેલા ક્યારેય થઇ નથી. શિલાદિત્ય અને હું, અમારા પરિવારમાં બધા ખુશ છે. તમારા બધાની શુભેચ્છા માટે આભાર.  લોકો શ્રેયા ઘોષાલને શુભેચ્છા આપી રહ્યાં છે. ગાયિકા નીતિ મોહને લખ્યું- ખુબ ખુબ શુભકામનાઓ. આ ખુશીના સમાચાર છે. હું આશા કરુ છું કે તમે અને બેબી સ્વસ્થ હશો. 

  • સિંગરે દિકરાને જન્મ આપ્યો
  • સિંગરે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

તેમની પોસ્ટ બાદ તરત જ બોલિવુડ હસ્તીઓએ તેમના પર શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે. સોફી ચૌધરી, નીતિ મોહન, આકૃતિ કક્કડ, સલીમ મર્ચેટ, શેખર રાવજીયાની સહિત અનેક લોકો આ નવા બેબી માટે શુભકામનાઓ આપી રહ્યાં છે.  ગાયક અને કંપોઝર શેખર રાવજિયાનીએ લખ્યુ કે- અભિનેંદન. ગાયક રાજ પંડિતે લખ્યુ છે, શ્રેયા ઘોષાલ શુભેચ્છા, ભગવાન તમને સ્વસ્થ રાખે.બોલીવુ સિંગર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. 

 

વિશાલ ડડલાનીએ આપ્યો ફની રિએક્શન

શ્રેયા ઘોષાલની આ પોસ્ટ પર ઘણા ફિલ્મી સિતારાઓ તો કમેન્ટ કરી જ રહ્યાં છે, ત્યારે પ્રખ્યાત સંગીતકાર વિશાલે પણ શ્રેયાને શુભકામના આપી પણ એક ખાસ રીતે. વિશાલ ડડલાની(Vishal Dadlani)એ લખ્યુ કે., યસ Guplu 2.0, જીત માટે બધાઇ હો, શ્રેયા ઘોષાલ અને શિલાદિત્ય ફાઇનલી મારી મિત્ર પાસે મોડા સુધી જાગવાનું એક કારણ હશે. લવ યુ દોસ્ત, લવ યુ દોસ્તો! વિશાલ ડડલાનીનો આ ફની રિએક્શન તમે પણ જોઇ શકો છો.

Guptu

@shreyaghoshal

શ્રેયા ઘોષાલે લગભગ એક દશકની ડેટીંગ બાદ 2015 માં 37 વર્ષના સિલાદિત્યની સાથે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે 2019 ની ફિલ્મ કલંકથી ઘર મોરે પરદેશિયા,2018 માં ધડક અને શીર્ષક ટ્રેક, બાઝીરાવ મસ્તાની 2015, થી દીવાની મસ્તાની અને દેવદાસથી બૈરી પિયા સહિત ઘણા લોકપ્રિય સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે. આ સિવાય શ્રેયા રિયાલિટી શોમાં પણ જોવા મળતી હોય છે. તે ઘણા શોમાં જજ રહી ચુકી છે. તે ખાનગી શો પણ કરી ચુકી છે. 

શ્રેયાએ માર્ચમાં પ્રેગ્નેન્સીની  જાણકારી આપી હતા. બેબી બંપવાળો ફોટો પણ તેને શેર કર્યો હતો. એપ્રિલમાં કેટલીક તસવીરો શેર કરી હતી. તેના મિત્રોએ તેના માટે સરપ્રાઈઝ બેબી શાવર પ્લાન કર્યું હતુ. જો લગ્નની વાત કરીએ તો બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે વર્ષ 2015માં તેના બાળપણના મિત્ર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા.  તેમણે પારંપરિક બંગાળી રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. 

 

આજ રીતે એન્ટરટેન્મેન્ટ ન્યુઝના અપડેટ માટે જોતા રહો OTTINDIA 

આ પણ વાંચો: Broken But Beautiful 3: સીરીઝનું ‘મેરે લિયે’ સોન્ગ આઉટ

 

No comments

leave a comment