Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeઇતિહાસએક પત્રકારે કઈ રીતે ઉભી કરી ટાટા સમૂહની આ કંપની? અંતે સ્ટીલમેન તરીકે થઈ ગયા અમર

એક પત્રકારે કઈ રીતે ઉભી કરી ટાટા સમૂહની આ કંપની? અંતે સ્ટીલમેન તરીકે થઈ ગયા અમર

Happy Birthday to Dorabji Tata
Share Now

એક કહેવત ખુબ જુની છે, જેમાં કહેવાય છે કે, જુતા માં બાટા (Bata) અને સ્ટીલમાં ટાટા (Tata)…પણ શું તમે જાણો છો કે,  આટલી મોટી કંપની ઉભી કરવા માટે ટાટા સ્ટીલ કંપનીના સંસ્થાપક સર દોરાબજી ટાટાને ( Sir Dorabji Tata ) કઇ રીતે દુનિયાની સૌથી મોટી કંપનીઓની વચ્ચે લાવીને ઉભી કરી દીધી. (Sir Dorabji Tata)

આજથી લગભગ 162 વર્ષ પહેલાં એટલે કે, 27 ઓગસ્ટ 1859 ના (dorabji tata birthday)રોજ સર દોરાબજી ટાટાનો જન્મ થયો હતો. OTT India પર આજે આપણે વાત કરીશું…

Dorabji Tata

Image Courtsey: Wikipedia

ખાસ ભારતની આઝાદીના પહેલાં, બ્રિટિશ શાસન દરમિયાન  ભારતની માટી પર ઓલમ્પિકની કહાની જાણો જીવી રહી હતી. મુંબઇમાં જન્મેલા દોરાબજી મજુમદા અને પત્રકાર નલિન મહેતાની બુક ડ્રીમ ઓફ  અ બિલિયનમાં દોરાબજી ટાટાનો ઓલમ્પિકમાં યોગદાન વિશે વિસ્તારથી દર્શાવવામાં આવ્યુ છે.

બ્રિટિશ ઇંડિયામાં  ઔધોગિક યોગદાન

સર રતનજી ટાટાના પહેલાં દોરાબજી ટાટા જ (dorabji tata) હતા, જેમણે પિતા જમશેદજી ટાટાનું (Jamsetji Nusserwanji Tata) સપનું પુરુ કર્યું, તે ટાટા સ્ટીલ કંપનીને સ્ટીલ અને આયરનના કારોબારમાં મજબુત સ્થાન આપવા માંગતા હતા.

બ્રિટિશ ઇંડિયામાં તેમને ઔધોગિક યોગદાન માટે 1910 માં દોરાબજી ટાટાને નાઇટની ઉપાધિ થી સમ્માનિત કરવામાં આવ્યા. તે અંહી જ ન રુક્યાં, તેમણે ખેલ ક્ષેત્રને પણ પ્રોત્સાહન પુરુ પાડ્યુ. ઇંગ્લેન્જની કોલેજમાં તે ખેલ ક્ષેત્રમાં મળી રહેલી પ્રાથમિકતાથી પ્રભાવિત થયા હતા. ભારતમાં તેમણે સેંટ જેવિયર કોલેજમાં 1882 માં સ્ટડી કરી.

દોરાબજી (Dorabji)ટાટાએ પત્રકારમાં પણ કામ કર્યું, આ ક્ષેત્રણાં તેમણે બોમ્બે ગજટ ન્યુઝ પેપરમાં વર્ષો સુધી પત્રકાર રીતે કાર્ય કર્યું હતુ. તેમના પ્રયત્નોના કારણે વર્ષ 1920 માં ભારતના 6 ખેલાડીઓની ટીમ 1920 માં એન્ટવર્પ ઓલમ્પિકમાં ( Indian Olympic Association) ભાગ લેવા માટે પહોંચી હતી. ઓલમ્પિકમાં ભાગ લેનારા ભારતના પહેલાં એશિયાઇ ઔપનિવેશિક દેશ હતો.

  • બોમ્બે ગજેટ ન્યુઝ પેપરમાં કામ કર્યુ
  • દોરાબજ ટાટા 3 જુન,1932 ના દિવસે અંતિમ શ્વાસ લીધા
  • 1907 માં ટાટા સ્ટીલ અને 1911 માં ટાટા પાવરની સ્થાપનાનો શ્રેય તેમને જ જાય છે.
  • 1910 માં એડવર્ડ VII માં તેમણે સર ની ઉપાધીથી સમ્માનિત કરવામાં આવ્યા
  • દોરાબજી ભારતીય ઓલમ્પિક સંઘના અધ્યક્ષ હતા અને 1924 માં પેરિસ ઓલમ્પિક માં ભારતીય ટીમને મદદ કરી હતી

આ રીતે શરુ થઇ હતી ટાટા સ્ટીલ(tata Steal)

સર દોરાબજી ટાટા, ટાટા સ્ટીલ અને ટાટા પાવરની નીવ મુકીને જમશેદજી ટાટાના મોટા પુત્ર પોતાના પિતાના સપનાને હકીકતમાં બદલી નાંખ્યો હતો.

ટાટા કંપનીને પહેલાં ટિસ્કોના નામથી ઓળખવામાં આવતો હતો, પણ સ્ટીલ કંપનીના શરુઆતના દિવસો ઘણા મુશ્કેલ હતા, તે સમય દુનિયાભરમાં દેશ પ્રથમ વિશ્વ યુદ્વમાં સામેલ થયા હતા. જેના કારણે ભારતની સ્થિતિ ગંભીર થઇ ગઇ.

Tata

Image Courtsey: ATA CENTRAL ARCHIVES

જાપાનમાં ભુકંપના કારણે જાન માલને નુકસાન થયુ હતુ, તેવી સ્થિતિમાં જાપાનની સ્ટીલ ડ઼િમાંડ ઘટી ગઇ, ઇત્પાદન ઘટી રહ્યુ, સન 1924 માં બંધ હોવાની નોબત પણ આવી ગઇ. તે સમયે ટાટા સ્ટીલને બચાવવા અને કર્મચારીઓને સેલરી આપવા માટે દોરાબજી ટાટાએ બેંકો માંથી એક મોટો ઉધાર લીધો. જેના માટે પોતાની પત્નીના ઘરેણાં ગિરવી મુકી દીધા હતા.

72 વર્ષની ઉમરમાં દોરાબજી ટાટાનું નિધન થઇ ગયુ, પછી સર નૌરોજી સકલતવાલા ટાટા ગ્રૃપના અધ્યક્ષ બન્યા અને ટાટા સ્ટીલની અલસી સફળતાની કહાની લખી જે આર ડી ટાટા એ….

 

આ પણ વાંચો: હચીકો : જે 9 વર્ષ સુધી પોતાના માલિકની જોતો રહ્યો રાહ 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment