અંતરિક્ષની ઘટનાક્રમોમાં રુચિ રાખનારા લોકો માટે આ ઘટના અભુતપુર્વ હતી. ઉત્તર ગોળાર્ધમાં થયેલા ( Solar Eclipse 2021) સુર્યગ્રહણે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં 10 જુન ગુરુવારના લોકોએ માણ્યો હતો. આ સુર્યગ્રહણના ફોટોઝ તો તમે જોયા હશો પણ નાસાએ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં જે સુર્યગ્રહણનાં ( Solar Eclipse 2021) ફોટોઝ શેર કર્યાં છે તે જોઇને તમારા મોઢામાંથી વાહ શબ્દ નીકળી જશે.
ક્યારે હતુ સુર્યગ્રહણ ?
PC: Nasa
લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં 10 જુન ગુરુવારના રોજ આ સુર્ય ગ્રહણ જોવા મળ્યુ હતુ. તો દુનિયામાં આ સુર્યગ્રહણ લદ્દાખ સિવાય કેનેડા, ગ્રીન લીડ, ઉત્તરી યુરોપ અને સાઇબેરિયામાં આંશિક રુપથી જોવા મળ્યુ હતુ.
પહેલીવાર 4 ડિસેમ્બર 2020 પછી સુર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આટલી સુંદર રીતે નજર સમક્ષ આવ્યો હતો. ફોટોઝ જોઇને પણ મન ખુશ થઇ જાય તેવા આ દ્રશ્યો હતા. આ પુર્ણ સુર્યગ્રહણ 100 મિનિટ સુધી ચાલ્યુ હતુ. જેની શરુઆત કનાડાના આનિટેરિયો શહેરમાં સુર્યોદયની સાતે આની શરુઆત થઇ હતી. જે બાદ આ સુર્યગ્રહણ ઉત્રરી ગોળાર્ધની તરફ વળી ગયુ હતુ.
ઉત્તરી ગ્રીનલેન્ડમાં આ સુર્યગ્રહણ
ઉત્તરી ગ્રીનલેન્ડમાં આ સુર્યગ્રહણ ખુબજ સુંદર રીતે દેખાયુ હતુ. ત્યાં ખુબ જ સુંદર રીતે આ સુર્યગ્રહણ જોવા મળ્યુ હતુ. 100 મિનિટના આ સમયમાં રિંગ ઓફ ફાયર 3 મિનિટ 51 સેકન્ડ સુધી ચાલ્યો હતો.
નાસાએ શેર કરી સુર્યગ્રહણની ફોટો
Check out pics of the Partial Solar Eclipse by the @NASA HQ Photo team captured in #DC and #Delaware early this morning! 📷https://t.co/IMgV37DhyJ pic.twitter.com/HW0gFcAu1N
— NASA HQ PHOTO (@nasahqphoto) June 10, 2021
અમેરિકી અલવકાશ એજન્સી નાસાએ પોતાના આધિકારિત એકાઉન્ટ પર સુર્યગ્રહણની સુંદર તસવીરો પોસ્ટ કરી છે. નાસાએ દુનિયામાં અનેક જગ્યાએ દેખાયેલા સુર્યગ્રહણની તસવીરો શેર કરી હતી.
Good morning to everyone, but especially the Sun and Moon forming today's #SolarEclipse. The full annular, or "ring of fire" eclipse was only visible in the far north, but @nasahqphoto captured images of the partial eclipse. https://t.co/qbR8koKjEJ pic.twitter.com/hqSAQ54wD5
— NASA (@NASA) June 10, 2021
નાસાએ આ સાથે લખ્યુ છે કે,
આજે ઉત્તરી ગોળાર્ધના લોકો વચ્ચે સુર્ય ગ્રહણ જોયુ, પુર્વ તટથી ક્લિક કરેલા આ ફોટોઝ
Today, people in parts of the Northern Hemisphere saw a partial or annular solar eclipse! 🌙 Here are a few of our photos from the East Coast. https://t.co/4Q9RjQaePq #SolarEclipse
Did you see the eclipse? Show us your photos! pic.twitter.com/UqTZai3MX4
— NASA Sun & Space (@NASASun) June 10, 2021
નાસાનું આ ટ્વીટ જોતા જ સુર્યગ્રહણના ફોટોઝ યુઝર્સે પણ શેર કરવાનું શરુ કરી દીધુ હતુ. નાસાએ બે દિવસ પહેલાં પણ બૃહસ્પતિ ગ્રહ અને ઉપગ્રહના ફોટોઝ એકાઉન્ટ પર શેર કર્યાં હતા. ખગોલીય ઘટનાઓમાં રુચિ રાખનારા લોકો નાસાના ટ્વીટર હેન્ડલ પર ફોટોઝ જોતા રહેતા હોય ચછે, આ સિવાય પણ નાસાએ લાઇવ સ્ટ્રીમિગનો વીડિયો પર શેર કર્યો હતો.
શું છે રિંગ ઓફ ફાયર?
જયારે સુર્ય, ચંદ્રમાં અને પૃથ્વી એક રેખામાં આવે છે અને ચંદ્રમાં સુર્યના વચ્ચેનાં ભાગને પૂરી રીતે ઢાંકી દે છે. આ પ્રોશેસમાં માત્ર સુર્યની બોર્ડર જ જોવા મળે છે. ગ્રહણની આ સ્થિતિને જ રિંગ ઓફ ફાયર કહે છે.
આ પણ વાંચો: જાણો કેવી રીતે બને છે મિયાવાકી વન
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4