Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeલાઇફ સ્ટાઇલછોકરીને Impress કરવા માટે અપનાવો આ ટિપ્સ, સેટિંગ નક્કી

છોકરીને Impress કરવા માટે અપનાવો આ ટિપ્સ, સેટિંગ નક્કી

Impress
Share Now

વર્તમાનમાં છોકરીઓને ઇમ્પ્રેસ (Impress)કરવા માટે છોકરાઓ અનેક ટિપ્સને અજમાવતા હોય છે. પરંતુ કેટલીક વાર છોકરીને એ ટિપ્સ પસંદ નથી આવતી. પરંતુ અહીં તમને જે ટિપ્સ જણાવવા જઇ રહ્યા છીએ તે અપનાવશો તો તમને પણ તમારો સાચો પ્રેમ મળી શકે છે.

આ ટિપ્સથી કરો પ્રેમનો એકરાર જરૂર થશે Impress 

તમારે સાચા પ્રેમને શોધવામાં કેટલાક બદલાવ લઇ આવવા પડશે. વર્તમાનમાં તો પ્રેમ સોશિયલ મીડિયા (Social media)સાઇટ્સ પરથી થાય છે. જેમાં કોઇ પણ પ્રકારની ફિલિંગ્સ હોતી નથી તેવુ કહી શકીએ. ત્યારે હાલમાં તમે પ્રેમીકાને પત્ર લખી પોતાની દિલની વાત કહી એકરાર કરી શકો છો. આવુ કરવાથી છોકરીને ફીલ થશે અને પ્રેમનો સ્વીકાર કરશે.

આ રીતે પણ પ્રેમનો એકરાર કરી શકો છો

પ્રેમી ગીત ગાઇને પણ પ્રેમીકાને પ્રેમનો એકરાર કરી શકે છે. છોકરીઓ (Girls)ને આ સ્ટાઇલ બહુ પસંદ છે. તમે પણ ગીત ગાઇને પ્રેમનો એકરાર કરશો તો તમને પણ સફળતા મળી શકે છે.

આ પણ વાંચો: જો આ ઉંમર પછી માતા બનશો તો કેટલીક અડચણોનો સામનો કરવો પડશે

છોકરીને ઇમ્પ્રેશ કરવા સમયે કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. જેમાં તેમને ન ગમતી વસ્તુ ક્યારેય તેમની સામે ન કરવી જોઇએ. છોકરીના મિત્રો સાથે વિવાદમાં પણ ન આવવુ. મજાક કરવાનું પણ ધ્યાન રાખવું. આવુ કરવાથી જો એકવાર છોકરીના મિત્રો તમારા તરફી રહ્યા તો સમજો કે છોકરી પણ તમારા તરફી રહેશે.

સ્ટ્રીટ ફૂડ પણ Impress કરવામાં કામ આવી શકે છે

એ વાત તો આજકાલ નોર્મલ છે કે, છોકરીઓને સ્ટ્રીટ ફૂડ (Street food)પ્રત્યે બહુ લગાવ હોય છે. જેમાં પછી પાણીપુરી હોય કે આઇસ્ક્રીમ (Ice cream)કે પછી પેસ્ટ્રી હોય છોકરીઓને બહુ સ્ટ્રીટ ફૂડ બહુ પસંદ હોય છે. આવી વસ્તુઓમાં પણ છોકરીઓનો પ્રેમ ઉભરી આવતો હોય છે. તો તમે પણ રસ્તાઓ પર રહેલી લારી પર છોકરીને પોતાના હાથથી પાણીપુરી ખવડાવશો જે સોના જેવુ કામ કરશે અને નક્કી તેનાથી છોકરી ઇમ્પ્રેશ થશે.

દિલીપ કુમાર અને સાયરબાનુની પ્રેમ કહાની, જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment