કોરોનાના કેસ ફરી ઝડપથી વધી રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોએ પોતાની સેફટી માટે ઘરેલું ઉપચાર તરફ વળ્યા છે. કોરોનાથી બચવા માટે સૌથી અસરકારક દવા ઉકાળો છો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે સરકાર દ્વારા પણ લોકોને ઉકાળો પીવા માટે પ્રેરિત કરવામાં આવે છે. દરરોજ ઉકાળા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
ઉકાળો બનાવાની રીત: (Ukada Recipe)
સામાન્ય રીતે પાણી, તુલસી, હળદર, લવિંગ, કાળા મરી અને મધનો ઉપયોગ ઉકાળો બનાવવા માટે કરવામાં આવે છે. હળદર સહિત બધી જ વસ્તુઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. રોગપ્રતિકારક શક્તિ વધવાથી કોઈપણ રોગથી સંક્રમિત થવાનું જોખમ ઓછું થઈ જાય છે. કોરોનાના વધતા કેસના જોખમ વચ્ચે ઉકાળાનો ઉપયોગ કરવો જરૂરી છે. પરંતુ ઉકળાને જરૂરિયાત પડતું વધુ પીવાથી શારીરિક સમસ્યા વધી શકે છે.
पिछले कुछ दिनों से कोविड-19 के मामलों में अप्रत्याशित वृद्धि को देखते हुए हमें कोविड प्रोटोकॉल का पालन करने के साथ अपनी रोग प्रतिरोधक क्षमता को मज़बूत करने के उपाय करना चाहिए। आयुष प्रणाली में ऐसी कई औषधियां मौजूद हैं, जिनके सेवन से हम अपनी रोग प्रतिरोधक क्षमता को बढ़ा सकते हैं। pic.twitter.com/xWfVlulCs3
— Ministry of Ayush (@moayush) December 29, 2021
આ પણ વાંચો: આવી ગઈ કોરોનાની દવા, ક્યાંથી મળશે, કેટલામાં અને કોણ ખરીદી શકે છે, જાણો વધુ માહિતી એક ક્લિક પર
ઉકાળાને વધુ પીવાથી શારીરિક સમસ્યા વધી શકે
સામાન્ય રીતે, 24 કલાકમાં એક કે બે વાર ઉકાળો પીવો તંદુરસ્ત વ્યક્તિ માટે પૂરતો છે, પરંતુ જો તમે આનાથી વધુ પીશો તો શું થશે તે વિશે તમે વિચાર્યું પણ નહીં હોય. આમાં વપરાતી મોટાભાગની ગરમ વસ્તુઓની અસર એવી હોય છે કે મોઢામાં છાલા આવવા લાગે છે, અપચોની સમસ્યા થાય છે અને પેશાબમાં બળતરા જેવી સમસ્યા પણ થવા લાગે છે. મતલબ કે જો તમે ઉકાળો પીને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો જેથી તમે કોરોનાથી બચી શકો, તો અન્ય રોગોથી બચવું પણ જરૂરી છે.
kadha samagri-google image
સતત વધી રહ્યા છે કોરોનાના કેસ
દેશના બધાજ રાજ્યમાં એક દિવસમાં હજારો કેસ નોંધાઈ રહ્યા છે, અને ઓમિક્રોનના કેસમાં પણ વધી રહ્યા છે, આપણે બધાને સાવચેતીને રહેવું જરૂરી છે. અને કોવિડ પ્રોટોકોલ અમે ગાઈડલાઈનને અનુસરણ કરવું જરૂરી છે તો આવી પરિસ્થિતિમાં ઉકાળો જરૂર પીવો, પરંતુ પીવાની માત્રા જાળવી રાખો. દિવસમાં એક બે વખતથી વધારે ન પીવો અને પોતાની અને પરિવારની કાળજી રાખો. માસ્ક પહેરો.
જુઓ આ વિડીયો: Benefits of Giloy
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4