Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeન્યૂઝવોટ્સએપ 5 ડિવાઈસમાં ઈન્ટરનેટ વગર ચાલશે, જાણો વોટ્સએપનું નવું ફીચર

વોટ્સએપ 5 ડિવાઈસમાં ઈન્ટરનેટ વગર ચાલશે, જાણો વોટ્સએપનું નવું ફીચર

whatsapp logo
Share Now

વોટ્સએપે પોતાના યુઝર્સને એક શાનદાર ભેટ આપી છે. આ ફંક્શન અંતર્ગત વોટ્સએપ 5 ઉપકરણો પર ઈન્ટરનેટ વગર ચાલશે. વોટ્સએપ મેસેન્જરના આ નવા ફીચરમાં એકવાર ડિવાઈસ લિંક થઈ ગયા પછી વોટ્સએપનો ઉપયોગ કરવા માટે ફોનમાં હવે ઈન્ટરનેટ ચાલુ રાખવાની જરૂર રહેશે નહી. આ ઉપરાંત તમે એક સાથે વધારાના ચાર ઉપકરણો ઉમેરી શકો છો. જોકે તેની કેટલીક મર્યાદાઓ પણ છે. જેમની પાસે વોટ્સએપ મેસેન્જરનું જનું વર્ઝન હશે તે વપરાશકર્તાઓને તમે વેબ-ડેસ્કટોપ અથવા પોર્ટલ પરથી એવા યુઝર્સને મેસેજ કે કોલ કરી શકશો નહી.

WhatsApp Working on a 'Expiring Media' Feature to Delete Photos, Videos Once Viewed: Report | Technology News

મલ્ટી ડિવાઈસ બીટા પ્રોગ્રામ તમને વેબ, ડેસ્કટોપ અને પોર્ટલ માટે વોટ્સએપના નવા વર્ઝન માટે ઝડપથી એક્સેસ કરે છે. જો તમે તેમાં જોડાશો, તો તમે તમારા ફોનને કનેક્ટ કર્યા વિના લિંક કરેલ ઉપકરણનો ઉપયોગ કરી શકશો. તમે એક જ સમયે અન્ય ચાર ઉપકરણોનો ઉપયોગ કરી શકશો. તમારે વોટ્સએપ એકાઉન્ટ રજીસ્ટર કરવું પડશે અને નવા ડિવાઈસની સાથે તમારા ફોનને લિંક કરવો પડશે.

આ પણ વાંચો : અલીગઢમાં PM મોદી : ભારતની આઝાદી માટે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની લડત આજે પણ પ્રેરણાત્મક

જો કે, તમે 14 દિવસથી વધુ સમય માટે તમારા ફોનનો ઉપયોગ કરશો નહી તો તમારા લિંક કરેલા ઉપકરણો ડિસ્કનેક્ટ થઈ જશે. વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસના વપરાશકર્તાઓ એન્ડ્રોઈડ અને આઈફોન પર વોટ્સએપ બીટાના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં તેના વપરાશકર્તાઓ ગણતરીના દેશોમાં જ છે, પરંતુ તેને વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવશે.How to Change Your WhatsApp Number on an Android

આ સાથે, તેમાં કેટલીક એવી સુવિધાઓ પણ છે, જે અત્યારે સપોર્ટ કરશે નહી. આમાં, તમે તમારા પાર્ટનર ડિવાઈસનું લાઈવ લોકેશન જોઈ શકશો નહી અને સાથે જ વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ પર ચેટને પીન કરી શકશો નહી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment