Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeઇતિહાસસુભદ્વા કુમારી: “ખુબ લડી મર્દાની થી વો, ઝાંસી વાલી રાની થી વો”

સુભદ્વા કુમારી: “ખુબ લડી મર્દાની થી વો, ઝાંસી વાલી રાની થી વો”

Subhadra Kumari Chauhan
Share Now

આજે ગુગલ (Google) પોતાના અનોખા ડુડલ(Doodle) સાથે ઉજવણી કરી રહ્યો છે, એક લેખક સ્વતંત્રતા સેનાની સુભદ્વા કુમારી ચૌહાણ (Subhadra Kumari Chauhan)ની… તમને થશે કે કોણ છે સુભદ્રા કુમારી (Subhadra Kumari Chauhan) ? જેના કામથી સાહિત્યા પુરુષ-પ્રધાન યુગ દરમિયાન રાષ્ટ્રીયતા પ્રમુખતા મળી, ગુગલ પર જોવા મળી રહેલો ડુડલ ન્યુઝીલેન્ડના આર્ટીસ્ટ પ્રભા માલ્યાએ બનાવી છે.

સુભદ્વા કુમારી ચૌહાણનો જન્મ 16 ઓગસ્ટ 1904 માં નિહાલપુરમાં થયો હતો, આ એક લેખિકા પણ હતા, જેમણે પોતાની પ્રથમ કવિતા ફક્ત નવ વર્ષની ઉંમરમાં લખી હતી.

ગુગલનું ડુડલ ()

 

સ્વતંત્રતા આંદોલનમાં આગળ આવનાર મહિલાની કવિતા જે સૌથી પ્રખ્યાત થઇ તે હતી ઝાંસી કી રાની. સ્વાધીનતા સંગ્રામમાં ઘણી વાર જેલમાં યાતનાઓ સહન કર્યા બાદ તેમણે પોતાની કહાનીઓને કવિતાઓમાં વ્યક્ત કરવાની શરુઆત કરી.

સુભદ્વા કુમારી ચૌહાણ (subhadra kumari chauhan) 15 ફેબ્રુઆરી 1948 માં 44 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થઇ ગયુ હતુ.  “ખુબ લડી મર્દાની થી વો, ઝાંસી વાલી રાની થી વો” ઝાંસીની રાણીને (Jhansi ki Rani) યાદ કરતા અનેકવાર આ લાઇન આપણે વાંચીએ છીએ, કવયિત્રી સુભદ્વા કુમારી ચૌહાણે લખેલ આ કવિતામાં દેશની એ વિરાંગના માટે સ્મૃતિ, કરુણા અને શ્રદ્વા હતી. જેથી આ કવિતાને એટલી પ્રસિદ્વિ મળી કે તે સાહિત્ય અમર થઇ ગયો. તેમણે પોતાના જ્જબાને કાગળ પર ઉતારીને, મહાત્મા ગાંધીના અસહયોગ આંદોલનમાં ભાદ લેનારી પ્રથમ મહિલા હતા.

તેમની એક કવિતા (poetry of subhadra kumari chauhan)

(Subhadra Kumari Chauhan)

Image Courtesy : Wikipedia

આ રહી હિમાવય સે પુકાર

હૈ ઉદધિ ગરજતા બાર બાર

પ્રાચી પશ્વિમ ભુ નભ અપાર

સબ પુછ રહે હૈ દિગ દિગન્ત

વીરો કા કેસા હો વસંત

સુભદ્વા કુમારી ચૌહાણ એક રાષ્ટ્રવાદજી કવયિત્રિ નહી પણ દેશભક્ત મહિલા પણ હતા. જલિયાવાલં બાગ કોણ ભુલી શકે.

તે વિષય પર તેમણે લખ્યુ હતુ કે,

Subhadra_

Image Courtesy : Wikipedia

પરિમહલીન પરાગ દાગ-સા બના પડા હે

હા યહ પ્યારા બાગ ખુન સે સના પડા હે

આઓ પ્રિય ઋતુરાજ, કિંતુ ધીરે સે આના

યહ હૈ શૌક સ્થાન યહાં મત શોર મચાના

કોમલ બાલક મરે યહાં ગોલી ખા ખાકર

કલિયાં ઉનકે લિએ ગિરાના થોડી લાકર

 

સુભદ્વા ના લગ્ન લક્ષ્મણ સિંહની સાથે નક્કી થયો હતો, તેમના પતિ એકનાટકકાર હતા, જે પોતાની પત્નીને હંમેશા મદદ કરતા. બીખરે મોતી, પ્રથમ કહાની સંગ્રહ હતો, તેમની કુલ 15 કહાનીયા હતી, જેમાથી ભગ્નાવશેષ, પાપીપેટ, મંઝલીરાની, પરિવર્તન,દ્રષ્ટિકોણ, કદમ કે ફુલ, કિસ્મત, મછુયે કી બેટી, એકાદશી, અમરાઇ હતી.

તેમણે બીજો કથા સંગ્રહ 1934 માં છપાયો હતો, એમાં ઉન્માદિની, અસમંજસ,અભિયુક્ત, સોને કી કંછી, નારી હ્ર્દય, પવિત્ર ઇર્ષ્યા કુલ 9 કહાની છે.

સીધે સાધે ચિત્ર સુભદ્વા કુમારી ચૌહાણનો ત્રીજો ગ્રંથ અને લાસ્ટ કથા સંગ્રહ હતો, જેમાં કુલ 14 કહાનીઓ હતી. સુભદ્વાજીએ 88 કવિતાઓ અને 46 કહાનીઓની રચના કરી હતી.  

 

આ પણ વાંચો: દેશને બે ભાગમાં વહેંચ્યુ તે કહાની તમે જાણો છો?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment