આજના સમયમાં દરેક વ્યક્તિ ડિજિટલ ટેક્નોલોજી સાથે સંપૂર્ણ રીતે જોડાયેલ છે. હાલમાં જ એક આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં એક મહિલાએ પુરૂષ સાથે ઘણા વર્ષો સુધી ફોન પર વાત કરી અને તેના બદલામાં મોટી રકમ લેતી હતી. આ કિસ્સો છે અમેરિકાના ઇન્ડિયાના વિસ્તારમાં રહેતી એક મહિલાનો, જે પ્રેમના બદલામાં એક વ્યક્તિ સાથે માત્ર મેસેજમાં જ વાત કરતી હતી અને બદલામાં તે વ્યક્તિ તેને લાખો રૂપિયા આપતો હતો.
પ્રેમ મેળવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ
ઘણા લોકોની માનસિકતા એવી હોય છે કે તમે કલ્પના પણ ન કરી શકો. અને તેવા લોકો પોતાને ગમતી વસ્તુ મેળવવા માટે તમામ હદ વટાવે છે. આવા જ એક વ્યક્તિએ પ્રેમ મેળવવા માટે ડિજિટલ ટેક્નોલોજીનો સહારો લીધો હતો. તે વ્યક્તિ બેઈલી નામની છોકરી સાથે મેસેજ પર વાત કરતો હતો. તે વ્યક્તિને તેની જરૂરીયાતો પૂરી કરવી હતી અને બેઈલીને હન્ટરને પૈસાની જરૂર હતી. બેઈલી તેના ખર્ચને પહોંચી વળવા માટે આ ડીલ માટે સંમત થઈ ગઈ અને ટેક્સ્ટ મેસેજ પર વાત કરવા લાગી હતી.
આ પણ વાંચો:જાણી લો હસ્ત મૈથુનના ફાયદાઓ, તમે પણ કહી ઊઠશો વાહ
સુગર ડેડી અથવા સુગર મમ્મીનો કોન્સેપ્ટ
તમને જણાવી દઈએ કે, આજકાલ ઓનલાઈન વેબસાઈટ (Sugar daddy or Sugar Mommy concept) ઘણી વધી ગઈ છે, આ કોન્સેપ્ટ પ્રમાણે મોટી ઉંમરના સ્ત્રી-પુરુષ પ્રેમની શોધ કરે છે. જેમાં તેઓ પોતાનાથી નાની ઉંમરના પાર્ટનરને શોધે છે અને તેમની સાથે પોતાની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. એક સમાચાર એજન્સી દ્વારા જાણવા મળ્યું કે બેઈલી અને આ વ્યક્તિ એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા જ્યાં તે વેઈટ્રેસ તરીકે કામ કરતી હતી. બેઈલીને પૈસાની જરૂર હતી અને ત્યારે જ આ વ્યક્તિ મળી અને બંને વચ્ચે ડીલ થઈ હતી. આ ડીલથી બેઈલીને સમયાંતરે પૈસા મળવા લાગ્યા. ત્રણ વર્ષ આમ જ ચાલ્યું. તે માણસ બેઈલીને ફરવા લઈ જતો, તેને ભેટો આપતો.
સુગર ડેડીને ફરીથી શોધવાનો પ્રયત્ન કર્યો પણ,
એકવાર બેઈલીને કામના કારણે શહેર છોડવું પડ્યું અને તેણે દર મહિને લાખોની આવક ચાલુ રાખવા માટે તે વ્યક્તિનો નંબર તેના મિત્રને આપ્યો અને તેણે વાત કરવાનું શરૂ કર્યું. બેઈલી બીજા શહેરમાં ગઈ અને ફરીથી ઓનલાઈન વેબસાઈટ દ્વારા સુગર ડેડીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ લોકો પૈસા ખર્ચવાને બદલે તેની નજીક આવવા માંગતા હતા, તેથી તે આ વ્યક્તિને ફરીથી શોધી શકી નહિ.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4