Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeન્યૂઝહનીમૂન પર જ પતિએ તમામ હદ વટાવી દીધી, ત્યારબાદ પણ મન ન ભરાયુ તો કર્યું આ ગંદુ કામ

હનીમૂન પર જ પતિએ તમામ હદ વટાવી દીધી, ત્યારબાદ પણ મન ન ભરાયુ તો કર્યું આ ગંદુ કામ

suhagrat stories
Share Now

સુહાગરાત એ વ્યક્તિના જીવનની એ ક્ષણ છે જેમાં માત્ર શારીરિક સંબંધ જ નહીં, પરંતુ પારિવારિક સંબંધોને પણ આગળ વધારવાની જવાબદારી શરૂ થાય છે. કેટલાકની હનીમૂનની કહાની (suhagrat stories)એટલી અદભુત હોય છે કે, પછી તે પોતાના જીવનની દરેક ક્ષણને એવી જ રીતે યાદ કરે છે, જ્યારે કેટલાક લોકો માટે લગ્નની પહેલી રાત એક દર્દનાક કહાની બની રહી જાય છે, આ કહાની કોઈ એકની નથી પણ ઘર-ઘરની છે, કારણ કે આવુ ઘણી વખત જોવામાં મળ્યુ છે.

પતિની એવી ક્રૂરતા સાંભળીને હચમચી ઉઠશો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પણ કંઈક આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળીને તમને તે પતિ (Husband) ની ક્રૂરતા પર ગુસ્સો આવશે, તો તે નવી પરણેલી દુલ્હન (Newly Married Bride)ની હાલત જોઈને દયા આવી જશે. આ દર્દનાક કહાની લગ્નના દિવસથી જ શરૂ થઇ હતી. છોકરીના પિતા પોતાની દીકરીને લગ્ન બાદ વરરાજા સાથે ખુશીથી મોકલે છે.

લગ્નની પહેલી રાત્રે જ એવુ કર્યું

જ્યારે દુલ્હન તેના સાસરે પહોંચે છે, ત્યારે ત્યાં તમામ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જ્યારે દુલ્હન દૂધનો ગ્લાસ લઈને રૂમમાં પ્રવેશે છે, ત્યારે વરરાજા તેની તરફ પ્રેમભરી આંખોથી જુએ છે, જે સાબિતી હતી કે તેના જીવનમાં પ્રેમનો ઉદય થવાનો છે. કારણ કે લગ્નની પહેલી રાત્રે સમાગમની સાથે સાથે પારિવારિક સંબંધોના તાંતણા પણ વધુ મજબૂત થવાના છે.

આ પણ વાંચો: પોર્ન એડિક્શનના કારણે મહિલાથી થઈ હતી આ મોટી ભૂલ, જિંદગી થઇ ગઇ રમર ભમર

લગ્નની પહેલી રાતે (First Night) કંઈક આવું જ થયું, પતિ-પત્ની બંનેએ એકબીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો. પરંતુ આ પ્રેમ માત્ર થોડી મિનિટો જ ચાલ્યો અને તે પછી પતિએ તેનો અસલી ચહેરો બતાવવાનું શરૂ કર્યું. પહેલા તો તેણે તેની પત્નીને ઓછું દહેજ આપવા માટે ઠપકો આપ્યો, જે તે ચૂપચાપ સાંભળતી રહી.

હનીમૂનના બીજા જ દિવસની ક્રૂરતા આચરી

સાત જનમ સુધી સાથે રહેવાનું વચન આપનારો વરરાજો પોતાના ઘરે કેટલાક રૂપિયા અને સામાન લઇ આવેલી નવી દુલ્હનને ટોણા મારતો રહ્યો, દુલ્હનના પરિવારના સભ્યો વિશે પણ અસભ્ય વર્તન કરતો રહ્યો. આટલેથી પણ તેને સંતોષ ન થયો તો તેણે લગ્નની પહેલી જ રાત્રે તેની પત્નીને માર મારી. તેની ક્રૂરતાથી કંટાળીને યુવતીએ જ્યારે બીજા દિવસે પરિવારજનોને આખી વાત કહી તો કહાનીમાં કંઇક અલગ વળાંક (Suhagrat Story) આવ્યો.

હનીમૂનના બીજા જ દિવસે બેઘર

પરિવારના સભ્યો છોકરાને સમજાવવાને બદલે તેની સાથે થઇ ગયા. વરરાજા અને તેના પરિવારજનોએ પણ મળીને નવી પરણેલી કન્યાને માર મારી હતી. તે દરેક શરતે તેની પાસે દહેજની જ માગ કરતા હતા. જ્યારે દુલ્હનની માતાના ઘરેથી ફોન આવ્યો ત્યારે તેમની સાથે વાત પણ દુલ્હનને વાત કરવા દીધી નહતી. માર મારવા છતાં પણ સાસરિયાંને સંતોષ ન થતાં તેઓએ દુલ્હનને બે દિવસમાં જ ઘરમાંથી કાઢી મૂકી. લગ્નની પહેલી જ રાત્રે (Wedding Night)પતિની આવી ક્રૂરતા સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment