સુહાગરાતની સ્ટોરી ઘણીવાર એવી હોય છે જેને સાંભળીને કે વાંચીને લોકો આનંદની લાગણી અનુભવે છે. જે સમાજમાં સેક્સ વિશે વાત કરવી શરમજનક છે ત્યાં લોકો સુહાગરાતની સ્ટોરી હસીને વાંચે છે. તે હાથીના દાંત જેવી જ વસ્તુ છે. આ બાબતોથી અલગ સુહાગરાતની આ સ્ટોરી એટલી ભયાનક છે કે જે તમને હચમચાવી નાખશે, જો તમે સેક્સના સપનાઓ સાથે વાસ્તવિકતાની દુનિયામાં પગ મૂકશો તો તમને બીજું જ સત્ય સમજાશે.
પતિએ કર્યું એવું કામ કે મહિલાને થયો અજીબ અનુભવ
જરા વિચારો સુહાગરાતનું માનસિક દબાણ અને પીરિયડ્સની અસહ્ય પીડા કોઈ પણ સ્ત્રી માટે કેવો વિચિત્ર અણીભવ હોય છે, જ્યારે તેને પહેલી જ રાત્રે આવા તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે. સુહાગરાતની આ સ્ટોરી પણ એવી જ છે, જેમાં એક સ્ત્રીને અજીબ અહેસાસ થયો , જેનાથી તમારા રુવાંટા ઊભા થઈ જશે. સ્ટોરીની શરૂઆત લગ્નની પહેલી રાતથી શરૂ થાય છે.
આ પણ વાંચો:શું તમને પણ સેક્સનું સપનુ આવે છે! તો જાણો આવા સપનાઓનો અર્થ
પત્નીએ સુહાગરાતે સંબંધ રાખવાની ના પાડી
બીબીસીના અહેવાલ મુજબ, ઇજિપ્તમાં જ્યારે એક મહિલાએ લગ્ન કર્યા, ત્યારે બધું બરાબર હતું. સુહાગરાત તેના પતિએ તેની સાથે સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ના પાડી. આ ઇનકારથી ગુસ્સે થઈને તેના પતિએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. લગ્નની પહેલી રાતના બળાત્કારની ભયાનક યાદો હજી પણ તે મહિલાના મગજમાં જીવંત છે, અથવા કહીએ તો, તે હજી સુધી તેમાંથી બહાર આવી નથી.
પત્નીએ ના પાડી તો આપી આવી સજા
મહિલાએ જણાવ્યું કે સુહાગરાતે પીરિયડ્સમાં હતી, જેના કારણે તે સેક્સ માટે તૈયાર નહોતી. જ્યારે તેણીએ તેના પતિને ના પાડી, ત્યારે તેણે આ વાત માનવાનો ઇનકાર કર્યો. તેને લાગ્યું કે તે સંબંધ રાખવાનું ટાળી રહી છે, ત્યારબાદ તેણે તેની નવી પરણેલી પત્નીના બંને હાથ બાંધી દીધા, તેનું મોં દબાવી દીધું અને બળજબરીથી સંબંધ બાંધ્યો.
પતિનું ઘૃણાસ્પદ કૃત્ય
બળાત્કારની વ્યાખ્યા મુજબ, તે બળાત્કાર હતો, જેનો ઇજિપ્ત જેવા પિતૃસત્તાક સમાજમાં લગ્નની પહેલી જ રાત્રે એક મહિલાએ સામનો કરવો પડતો હતો. જો કે આ કોઈ પહેલીવાર બન્યું એવું નથી, પરંતુ બળજબરીથી સંબંધોના ઘણા કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ લગ્નની પહેલી રાત્રે કોઈ આવું કરે તો લોકોને નવાઈ લાગવું વ્યાજબી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4