Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / June 25.
Homeએન્ટરટેઈન્મેન્ટSuperstars In B Grade Films: આ સુપરસ્ટાર્સ કરી ચૂક્યા છે બી ગ્રેડ ફિલ્મ્સમાં કામ, અમિતાભ બચ્ચન પણ બાકાત નથી…

Superstars In B Grade Films: આ સુપરસ્ટાર્સ કરી ચૂક્યા છે બી ગ્રેડ ફિલ્મ્સમાં કામ, અમિતાભ બચ્ચન પણ બાકાત નથી…

Superstars In B Grade Films (6)
Share Now

Superstars In B Grade Films: આમ તો બૉલીવુડમાં અમુક એવા સુપરસ્ટાર્સ છે, જેઓને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સે અહી સુધી પહોંચવા માટે કયા કયા રસ્તાઓ અપનાવ્યા છે? ઘણા સ્ટાર્સે બોલિવૂડમાં સારું નામ કમાયા પછી પણ ઘણી B-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. આવો જાણીએ આ યાદીમાં કોનું નામ સામેલ છે.

અમિતાભ બચ્ચન(Amitabh Bachchan)

Amitabh bachhan In B Grade Films

ઘણા વર્ષો સુધી બોલિવૂડમાં કામ કર્યા બાદ અમિતાભ બચ્ચને ફિલ્મ બૂમમાં કામ કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા હતા. આ માટે તેને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમાં અન્ય ઘણા મોટા સ્ટાર્સે કામ કર્યું હતું. 

મિથુન ચક્રવર્તી(Mithun Chakraborty)

Mithun In B Grade Films (1)

મિથુને બબ્બર સુભાષની ફિલ્મ ક્લાસિક ડાન્સ ઓફ લવમાં અભિનય કર્યો હતો અને આ ફિલ્મમાં તેણે ધાર્મિક પ્રશિક્ષકની ભૂમિકા ભજવી હતી.

જુઓ વિડીયો: નિકની અસફળતા પર પ્રિયંકાએ કર્યું હતું આ કામ! 

મનીષા કોઈરાલા(Manisha Koirala)

manisha koirala Grade Films

મનીષા કોઈરાલાએ પણ એક છોટી સી લવસ્ટોરી નામની એક બી ગ્રેડ ફિલ્મમાં કામ કર્યું હતું. જેમાં તેમની સાથે રણવીર શૌરી મુખ્ય ભૂમિકામાં હતા. 

રાજેશ ખન્ના(Rajesh Khanna)

Rajesh Khanna

પોતાના સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ બી ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે એક ફિલ્મ વફાઃ અ ડેડલી લવ સ્ટોરીમાં કામ કર્યું હતું અને આ ફિલ્મનું નિર્દેશન રાકેશ સાવંતે કર્યું હતું. 

આ પણ વાંચો: શું શાહરુખના પ્રતાપે સની લિયોન બની બૉલીવુડની સ્ટાર? જાણો રહસ્ય

કેટરિના કૈફ(Katrina Kaif)

Katrina Kaif b grade

કેટરિના કૈફ ભલે આજે બૉલીવુડની હિટ અભિનેત્રીઓમાંની એક હોય, પરંતુ તેણે ફિલ્મ બૂમ દ્વારા ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. જેમાં કેટરીના ઘણા બોલ્ડ સીન કરતી જોવા મળી હતી. બાદમાં સલમાન ખાને આ ફિલ્મમાંથી કેટરીનાના સીન ડિલીટ કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. 

અક્ષય કુમાર(Akshay Kumar)

akshay kumar

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા અક્ષય કુમારે તેની ફિલ્મ કારકિર્દીના શરૂઆતના દિવસોમાં રાજ સિપ્પીની ફિલ્મ મિસ્ટર બોન્ડમાં કામ કર્યું હતું, જેમાં શીબા અને પંકજ ધીર પણ હતા.

આ પણ વાંચો:  ચોંકતા નહીં! શું સલમાને કરી લીધા છે સિક્રેટ મેરેજ? વાત બાળક સુધી પહોંચી ગઈ છે…

ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment