Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝસુરતમાં દિવાળીની રાતે રહસ્યમય રીતે ગુમ થયેલી 2 વર્ષની બાળકીની લાશ મળી

સુરતમાં દિવાળીની રાતે રહસ્યમય રીતે ગુમ થયેલી 2 વર્ષની બાળકીની લાશ મળી

Gujarat
Share Now

દિવાળીનો તહેવાર લોકો માટે ખુશીઓ અને જીવનમાં પ્રકાશ લઇને આવે છે, નવા કપડાં, શોપિંગ અને ઘરમાં દિવા પ્રગટાવતા હોય છે, પણ સુરતના આ પરિવારે પોતાની 2 વર્ષની બાળકીએ ગુમાવી દીધી છે.  

શું છે પુરુ ઘટના?

સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામેથી દિવાળીની રાત્રે બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. આ બાળકી રમતા રમતાં ઝાડી –ઝાંખરામાં ગુમ થઇ ગઇ હતી. પણ 48 કલાકમાં પોલીસે શોધી માંખી હતી, DCB, PCB સહિતના 100થી વધુ જવાનો બાળકીની શોધખોળ કરી રહ્યા હતા. આ બાળકીનું અપહરણ થઇ ગયુ હતુ,  પાંડેસરા વિસ્તાર મોટા ભાગે શ્રમજીવી વસાહત જેવો છે.

  • આજે વડોદ ગામ આવેલ અવરુ જગ્યાએ માંથી જ મળી બોડી
  • બાળકીને શોધવા માટે શહેર પોલીસના 100 થી વધુ જવાનો લાગ્યા હતા
  • પાંડેસરા વડોદ ગામમાંથી મળી બાળકીની લાશ
  • અઠી વર્ષ ની બાળકી દિવાળીના દિવસે ગુમ થઈ હતી
  • સીસીટીવીમાં બાળકીને તેડીને લઈ જતા વૃદ્ધ શંકાસ્પદ દેખાયો
  • સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમ તપાસ
  • ઘટના સ્થળે ટેક્નિકલની મદદ લઇ તપાસ શરૂ કરી
  • અલગ અલગ 10 ટિમો બનાવી તપાસ શરૂ

બે વર્ષની આ બાળકીનું અપહરણ થઇ ગયુ હતુ, જેમાં આજે બાળકીની લાશ આજે વડોદ ગામ આવેલ અવરુ જગ્યાએ માંથી લાશ મળી આવી છે. શ્રમજીવી પરિવારની બે પુત્રીઓમાં મોટી બાળકી જેની ઉમર માત્ર અઢી વર્ષની હતી. આ બાળકી ગુમ થવાથી પરિવારમાં પણ આઘાતમાં છે.

બાળકી મૃત મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.

જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાળકીને અપહરણ કરીને તેની હત્યા કરી દેવામાં આવી છે.  આજે બાળકીની લાશ મળી આવી હતી.  આ ઉપરાંત બાળકી સાથે દુષ્કર્મ થયુ છે કે નહિ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

જુઓ વીડિયો

 

આવા કેસો વધતા પોલીસ પણ સતર્કમાં આવી છે, શહેરમાં બાળકીને લઇને લોકો અપહરણ કરી રહ્યાં હોય તેવા કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે પોલીસ આ કેસમાં આરોપીને કઇ રીતે પકડશે, શા માટે આરોપીએ બાળકીનો જીવ લીધો ? ઘણાં બધાં પ્રશ્નો છે.

 

આ પણ વાંચો: સુર્યવંશીની ધમાકેદાર શરુઆત: એક્શન અને એન્ટરટેમેન્ટથી ભરપુર છે ફિલ્મ

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS:http://apple.co/2ZeQjTt

No comments

leave a comment