Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeહેલ્થશું છે થૈલેસીમિયા નામની બીમારી?

શું છે થૈલેસીમિયા નામની બીમારી?

Thalassemia
Share Now

દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ સ્તર પર World Thalassaemia Day ની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસએ વિશ્વ થૈલેસિમિયા વિશે જાગૃતિ ફેલાવવા અને બાળકોમાં જરુરી ટીકાકરણનાં મહત્વ વિશે સમાજ અને દુનિયાના લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવા ઉજવવામાં આવે છે. આધુનિક યુગમાં જ્યાં તમને દરેક જગ્યાએ બદલાવ જોવા મળી રહ્યો છે, ત્યાં બીમારીઓને લઇને જે ચેન્જ થવો જોઇએ તે નથી થઇ રહ્યો, જે જાગૃતતા બીમારી અને ગંભીર રોગોને લઇને જાગૃતતા ફેલાવવી જોઇએ તે નથી થઇ રહી.

આજના દિવસનો ઇતિહાસ

વિશ્વ થૈલેસીમિયા (Thalassemia Day) દિવસની શરુઆત કઇ રીતે થઇ ? આ બધા સવાલો તમારા મનમાં પણ ઉદ્બવતા હશે, તો જણાવી દઇએ કે આ દિવસ 1994 માં નિયમિત રુપથી ઉજવવામાં આવે છે.

Thalassemia 02

google

શું છે રક્ત?

થૈલેસીમિયા એક પ્રકારનો રક્ત વિકાર છે, જે આનુવંશિક માનવામાં આવે છે. આને સમજતા પહેલાં આપણે સમજવુ જોઇએ કે, રક્ત શું છે, (Blood Cells)એટલે જે પ્લાજમાં સાથે મળીને બનતુ હોય,  બલ્ડ સેલ્સ ત્રણ પ્રકારના હોય છે, રેડ બ્લડ સેલ, વ્યાઇટ જે લોહિનો તરલ હિસ્સો છે, આજ રીતે તરલ પદાર્થમાં બ્લડ સેલ્સ તરીને શરીરના વિભિન્ન અંગોમાં પહોંચે છે. આનો મતલબ એ છે કે શરીરનું દરેક અંગ પ્લાઝમાથી જ પોતાનું ભોજન મેળવે છે. આ બીમારી આનુવંશિક છે, જેમાં બાળકોને તેમના માતા પિતા દ્વારા મળતી હોય છે. જેની ઓળખાણ 3 મહિના બાદ થઇ શકે છે. ઉચિત સમયે જો બાળકની સારવાર ન કરવામાં આવે તો બાળકની મૃત્યુ પણ થઇ શકે છે,  શરીરમાં થૈલેસીમીયાના કારણે તેની ઉંમર સિમટીને માત્ર 20 દિવસોમાં જ ઘટી જાય છે. તેનો સીધો પ્રભાવ શરીરમાં સ્થિત હીમોગ્લોબીન પર પડે છે. શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઓછી થઇ જવાથી શરીર કમજોર થઇ જાય છે.

 કઇ રીતે થાય છે થૈલેસિમિયા

થૈલેસિમિયા બે રીતના હોય છે, પહેલું માઇનર થૈલેસીમિયા. બાળકને કયા પ્રકારનો થૈલેસીમિયા થશે તે બાળકના માતાપિતા પર આધાર રાખે છે.હા, અમુક વસ્તુ બાળકને વારસામાં મળતી હોય છે, ખાસ કરીને બીમારી. માતા કે પિતામાથી કોઇ એકમાં ક્રોમોજોન ખરાબ છે, તો હાળકમાં માઇનોર થૈલેસિમિયા થવાની સંભાવના છે. જો બાળકના માતા પિતા બંનેના ક્રોમોજોન ખરાબ હોય તો બાળકના 6 મહિના બાદ જ બ્લડબનવાનું બંધ થઇ જાય છે,. છતાં આ પ્રકારના બાળકો સ્વસ્થ જીવન જીવી લે છે.

 

કઇ રીતે સુરક્ષિત કરી શકાય બાળકને ?

thalassaemia

Google

  • જો માતા-પિતામાંથી કોઇ એકને થૈલેસીમિયા છે, તો તે કોઇ ગાયનકોલોજીસ્ટ સાતે ચર્ચા વિચારણા કરીને પછી જ બાળક માટેનું પ્લાનિંગ કરી શકે.
  • લગ્ન કરતા પહેલાં પણ યુવક-યુવતી પોતાના બલ્ડનો ટેસ્ટ કરાવીને સુનિશ્ચિત થઇ શકે છે.

કોરોના મહામારી વચ્ચે થૈલેસીમિયામાં દર્દીઓના પડકારો

થૈલેસીમિયા એક પ્રકારનો અનુવાંશિક રક્ત વિકાર છે. કોવિડ મહામારીને જોતા આજે દેશ ખુબ જ અલગ જ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. બ્લ્ડ ડોનેટ કરીને આ બીમારીને દુર કરી શકાય છે, પણ હાલ કોરોનાની સ્થિતિને કારણે હાલ બલ્ડ ડોનેસનના કાર્યક્રમો પર રોક છે. કારણ કે આના કારણે એક જ સ્થાને ઘણા લોકો એકત્રિત થઇ જશે, આ સાથે જ થૈલેસીમિયાના દર્દીઓની ઇમ્યુનિટી પણ ઓછી હોય છે જેના કારણે કોવિડ થવાનો પણ ભય રહે છે.

આ પણ વાંચો:  જો તમે પણ ડાબા પડખે સૂવો છો, તો આ જાણી લો

થૈલેસીમિયાના દર્દીઓ માટેના ફુડ

ગ્રીન શાકભાજી

ગ્રીન શાકભાજીમાં પોષકતત્વો અને વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે જે શરીરને બીમારીઓ સામે લડવાની હિંમત આપે છે.

ફિસ

ફિસ ટેસ્ટ માટે સારી હોય છે, ફિશમાં પ્રોટીન, ઓમેગા-3 ફૈટી એસિડ સારી માત્રામાં હોય છે. થૈલેસીમિયાના દર્દીઓ માટે પોતાની ડાયટમાં ફિશને સામેલ કરવી જોઇએ.  

thalassaemia food

Google

ફળ

થૈલેસીમિયાના દર્દીઓએ ડાયટમાં ફળ લેવા જોઇએ, ફળો સેહત માટે સારા કહેવામાં આવે છે, હા પણ હાલની સિઝનમા નકલી ઇન્જેક્સન મારીને ફળને ખોટી રીતે ફ્રેશ બતાવવામા આવે છે, અને તે ટેસ્ટમાં પણ સારા નથી હોતા, માટે જોઇને ફળ લેવા જોઇએ અને સારી જગ્યાએથી જ લેવા જોઇએ.  

અનાજ

આ બીમારીથી બચવા માટે તમારે ડાયટમાં ચાવલ, અનાજ, સોયા વગેરે ચાલુ કરવુ જોઇએ.

જેમાં પોષક તત્વો હોય છે. જે તમારા શરીર માટે હેલ્દી રહે છે.

વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment