Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeએન્ટરટેઈન્મેન્ટફેમેલી ડ્રામાથી ભરપુર The Family Men 2 એ મેળવી આ સફળતા, વિદેશી વેબસિરિઝને છોડી પાછળ

ફેમેલી ડ્રામાથી ભરપુર The Family Men 2 એ મેળવી આ સફળતા, વિદેશી વેબસિરિઝને છોડી પાછળ

Family Man
Share Now

 કોરોનાની મહામારીમાં પણ OTT પ્લેટફોર્મ પર લોકોનો રસ જે રીતે વધી રહ્યો છે, તે જોઇને લાગે છે કે આગલ જતાં મોટા મોટા બેનરની ફિલ્મો પણ નિર્માતાઓ OTT પ્લેટફોર્મ પર રિલીઝ સરળતાથી કરી લેશે. શરુઆતમાં સવાલ હતો કે OTT પ્લેટફોર્મ પર શું ફિલ્મો ચાલશે કે નહી? હવે આ સવાલ કરવો જરુરી નથી રહ્યો કારણ કે લોકો મન મુકીને OTTને અપનાવીને તેના પર રિલીઝ થનારી ફિલ્મો અને વેબસીરિઝને ભરપુર પ્રેમ આપી રહ્યાં છે. આ વચ્ચે થોડા સમય પહેલાં આવેલી મનોજ બાજપેઇની વેબસિરીઝ ધ ફેમેલી મેન 2 ( The Family Men 2 ) એ જબરદસ્ત સફલતા પ્રાપ્ત કરી લીધી છે.  દર્શકોને ( The Family Men 2 ) ખુબ જ પસંદ આવી છે.

દર્શકોને આ વેબસિરિઝની સ્ટોરી ખુબ પસંદ આવી રહી છે. ક્રિટક્સ લેવલ પર પણ આ વેબિસિરિઝને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

The Family Men 2

Image Courtesy : Amazon Studios

ધ ફેમેલી મેન ટુ એ બનાવ્યો રેકોર્ડ

દર્શકોને જે સૌથી વધુ ગમી એ વેબસીરીઝ ધ ફેમેલી મેન 2 ને આઇએમડીબી પર દુનિયાની ચૌથી સૌથી લોકપ્રિય વેબ સીરીઝ બની ગઇ છે. એટલે કે દુનિયામાં મનોજબાજપેઇની વેબસિરિઝને સૌથી વધુ પસંદ કરવામાં આવી છે. આ સાથે જસીરીઝને 10 માંથી 8.8 સ્ટાર્સ આપવામાં આવ્યા છે.   

વિદેશી વેબસીરીઝને પાછળ ધકેલી

આ અનોખા રેકોર્ડ સાથે જ સીરીઝે ઘણા શાનદાર અને લોકપ્રિય સીરીઝને પાછળ છોડી દીધા છે. ધ ફેમેલી મેન 2 એ ગ્રેંજ એનાટોમી, ફ્રેન્ડ્સ જેવી સીરીઝને પાછલ છોડી દીધી છે.  આ સિવાય જો વાત કરીએ તો લોકી, સ્વીટ ટુથ અને મિયર ઓફ ઇસ્ટટાઉન ફેમેલી મેનની આગલ છે.

મનોજ બાજપેઇએ શેર કરી આ ખુશી

 

એક્ટર મોજ બાજપેઇ જે દર્શકોને ફેમેલી મેન 2માં ખુબ હસાવતા અને એન્ટરટેન્મન્ટ આપતા જોવા મળી રહ્યાં છે, તેમણે ખુદ આ ગુડન્યુઝ દર્શકોને શેર કર્યા હતા. એક્ટરે પોસ્ટ શેર કરતાં લખ્યુ કે, ધ ફેમેલીમેન ટુ દુનિયાનો સૌથી ચૌથા નંબરનો પોપ્યુલર સો બની ગયો છે.

જો વાત કરીએ ધ ફેમેલી મેન ના પહેલાં સિઝનની તો ફેન્સને તે ખુબ જ મનોરંજન લાગ્યુ હતુ, જેથી બીજા સીઝનની રાહમાં દર્શકો હતા. કોરોનાના કારણે થિયેટર બંધ ચે, અને ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો તેમજ વેબસિરિઝો આવી રહી છે.

સીરીઝની સ્ટોરી શું છે?

 

ફેન્સને ધ ફેમેલી મેન 2 ની પહેલી સીઝન પણ ખુબ પસંદ આવી હતી, સ્ટોરીની જો વાત કરીએ તો, ધ ફેમેલી મેન 2 ની સ્ટોરી અલગ જ મોડ સાથે પ્રસ્તુત થઇ છે. જેમાં શ્રીકાંત તીવારી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે, જે પોતાના બોસ સાથે રોજ કંઇક ને કંઇક સાંભળે છે. ફેમેલી ડ્રામાછી ભરપુર ધ ફેમેલી મેન 2ના ત્રીજી સિઝનની પણ શરુઆત થઇ ગઇ છે.

દિલ્હી શહેર ને ગેસ અટેકથી બચાવ્યા પછી શ્રીકાંતે NIAની TASC ટીમમાં કામ કરવાનું છોડી દીધું છે. શ્રીકાંતનું જીવન અત્યંત બોરિંગ બનતુ જઇ રહ્યું છે. કારણ કે તે પરિવારને સમય આપવા માટે  IIT કંપનીમાં કામ કરી રહ્યો છે, જ્યાં રોજ તેને તેના બોસનું સાંભળવુ પડતુ હોય છે. શ્રીકાંતની પત્ની સુચિ(પ્રિય મણિ)ને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે.

The Family Man 2

Image Source : Amazone Prime

જેકે(શારિબ હાશમી)ના માધ્યમથી શ્રીકાંતને એનઆઈએની તમામ અપડેટ્સ મળતી રહે છે અને તે અવારનવાર શ્રીકાંતને કામ પર પાછા ફરવાનું કહી રહી છે. આ દરમિયાન TASCને શ્રીલંકાની પૂર્વ સરકારના વડાપ્રધાન ભાસ્કરનના નાના ભાઈ સુબ્બુને ઘેરવાનું કામ મળે છે. જે નિષ્ફળ રહે છે. ફેમેલી ડ્રામાથી ભરપુર ધ ફેમેલી મેન 2ના ત્રીજી સિઝનની પણ શરુઆત થઇ ગઇ છે.

 

જો તમે ફેમેલિ મેનની પ્રથમ સીઝન જોઇ હશે તો તમે આ સિરિઝ ભાગ્યે જ જોવાની મિસ કરશો. આ સિવાય તમે ચોક્કસથી ત્રીજી સીરીઝ ની રાહ જોશો.     

આ પણ વાંચો:  World Music Day: વૃદ્ધના હાથમાં છે વાયોલિન, વગાડે છે એવું સંગીત કે જે તમારૂં મનમોહી લે

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment