ટ્વીટર પર સ્ક્રોલ કરતાં કરતાં તમને જોવા મળશે, ગુજરાતી ફિલ્મ સ્કેમ 1992 નું નામ, ગુજરાતી કલાકાર અને સ્ટાર એવા પ્રતિક ગાંધીની (Pratik Gandhi) કમાલની એક્ટીંગ તમને આ ફિલ્મમાં જોવા મળી જશે, પ્રતિક ગાંધીનું જીવન બે ભાગમાં વહેંચાયેલુ છે એક સ્કેમ (Scam 1992) પહેલા અને સ્કેમ પછીનું… સ્કેમ પહેલાં આ ગુજરાતી કલાકાર આપણને, રોંગ સાઇડ રાજુ અને બે યાર જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.
મારા જીવનમાં ખાસ છે 9 ઓક્ટોબર તારીખ: પ્રતિક ગાંધી
Image Courtsey: Oho Gujarati
ગેમચેંજિગ પાર્ટ દ હર્ષદ મહેતા સ્ટોરી સોની લિવ પર રિલીઝની સાથે જ શરુ થયુ,પોતાની અદાકારીથી લોકોનું દિલ જીતવામાં પ્રતિક ગાંધી સફળ રહ્યાં, પ્રતિક ગાંધીની બીજી ફિલ્મ હિન્દી વેબસીરીઝ સ્કેમ 1992 માં દ હર્ષદ મહેતા સ્ટોરી ની રિલીઝની સાથે શરુ થઇ હતી. સતત સ્ટોકબ્રોકરમાં કિરદારમાં ગાંધી એટલા દમદાર હતા કે સર્વશ્રેષ્ઠ અભિનેતાની બધી જ ઇયર એન્ડ લિસ્ટમાં તેમનું નામ આગળ હતુ.
શેર કરી લાગણી
Over 2.5 years of development, 560+ pages of script, 85+ days of shoot and nearly 8 months of post production. Efforts of 100+ people, overwhelming love of millions.
1 year since it began to stream. Thank you team. Thank you audiences. Thank you universe.
1 year of #Scam1992. pic.twitter.com/HAKhyf96DN— Hansal Mehta (@mehtahansal) October 8, 2021
ફિલ્મ નિર્માતા હંસલ મેહતાએ પોસ્ટ શેર કરીને સ્કેમ 1992 ફિલ્મનું 1 વર્ષ પુરુ થયુ હોવાની ખુશી વ્યક્ત કરી હતી. હંસલ મહેતાએ આ સાથે જ BTS પિક્ચર શેર કરી છે, તેમજ ઓડિયન્સો પણ ધન્યવાદ માન્યો હતો.
પત્રકાર દેવાશીષ બસુ અને સુચેતા દલાલ દ સ્કેમ પર આધારિત, SonyLIV શો સ્ટોકબ્રોકર હર્ષદ મેહતાના જીવન પર અનુસરળ કર્યું છે, જે શેર બજારની ઉંચી બુલંદિઓને પાર કરે છે,
પ્રતિક ગાંધી માટે ખાસ છે આજનો દિવસ
Dear 9th Oct, you've a special place in our calendar & our hearts. It's #oneyearofscam1992 & the love is still pouring in. No words can do justice to what I feel & want to express. The deepest gratitude and absolute joy this journey has given all of us. Ishq and absolute ishq ♥️. pic.twitter.com/3j9iKWWB4z
— Pratik Gandhi (@pratikg80) October 9, 2021
ફિલ્મમાં કઇ રીતે એક સામાન્ય માણસ ઉપર ઉઠે છે તેનું વર્ણન કરવામાં આવ્યુ છે. ટ્વીટ કરતાં લખ્યુ છે કે, 2.5 વર્ષ ડેવલોપિંગ, 560+પેઝ સ્ક્રિંપ્ટ, 85+ડે સુટ અને 8 મન્થ પોસ્ટ પ્રોડક્શન. મેહતાએ ટ્વીટ કરતા લખ્યુ કે, સ્ટ્રીમ શરુ થતા એક વર્ષ થઇ ગયુ, ટીમને ધન્યવાદ, દર્શકોને ધન્યવાદ. પ્રતિક ગાંધીએ કહ્યું હતુ કે, તેમના જીવનમાં 9 તારીખ હંમેશા ખાસ રહેશે. #scam1992theharshadmehtastory નું એક વર્ષ પુર્ણ થયુ છે અને 9 તારીખ મારા જીવનમાં હંમેશા ખાસ રહેશે.
જુઓ વીડિયો
આ સિવાય ઇન્સ્ટાંગ્રામ પોસ્ટ પર તેમણે લખ્યુ કે, આજે હું જે ફિલ કરી રહ્યો છુ,તે મેં વ્યક્ત કરવા માંગુ છુ, તેની સાથે કોઇ પણ શબ્દ ન્યાય ન કરી શકે, ઇશ્ક અને ઇશ્ક #scam1992
આ પણ વાંચો: World’s longest Nose: પોતાના નાકના કારણે ચર્ચામાં છે તુર્કીનો આ વ્યક્તિ
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4