ભારત દેશનાં ૩જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦ થી ૧૯૮૪ ૧૫ વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા હતા.ઈન્દિરાના દાદા મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ઈન્દિરા(indira gandhi) ૧૯૪૧માં ઑકસફર્ડ યુનિવર્સિટીથી ભારત પાછા ફર્યાં બાદ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.
૧૯૫૦ના દાયકામાં ઈન્દિરાએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે રહીને અનૌપચારિક ધોરણે તેમની અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી. ૧૯૬૪માં તેમના પિતાના અવસાન બાદ તેમને રાજય સભાના સદસ્ય તરીકે નિમણૂક પણ આપી હતી. ઈન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રી કેબિનેટના મંત્રી બન્યા હતાં.
ઈન્દીરા ગાંધી (indira gandhi)પહેલા એવા વડા પ્રધાન હતા કે તેમનાથી આખું પાકિસ્તાન ડરતું હતું
ઈન્દીરા ગાંધી(indira gandhi) પહેલા એવા વડા પ્રધાન હતા કે તેમનાથી આખું પાકિસ્તાન ડરતું હતું.તો ઈન્દીરા ગાંધી વર્ષ 1966 થી 1977 અને 1980 થી 1984 સુધી 15 વર્ષ ભારતના વડાપ્રધાન કે તેમણે લાંબા સમય સુધી સેવા આપી હતી.જેમાં એક એવી વ્યક્તિ હતી કે જેમણે ઇન્દિરા ગાંધી સામે જિદ્દી પણું પકડ્યું હતું. તે વ્યક્તિ એ ઇન્દિરા ગાંધી જોડે બેઠા હતા.તેમણે તેમની વાત કાપી નાખી હતી.કોઈ તેમનું સાંભળતા ન હતું .જેથી ઈન્દીરા ગાંધી ને તેમની વાત સ્વીકારવી પડી હતી.
ઈન્દીરા ગાંધી એ કોઈનો કોઈ દિવસ એક પણ શબ્દ સાંભળ્યો ન હતો.અને કોઈનું કોઈ દિવસ માન્યું પણ ન હતું કેમ તેમ જ થતું હતું પણ આ એક વ્યક્તિ તેમની સામે પડ્યો જેથી તેનું માનવું પડ્યું હતું. તે વ્યક્તિ નું નામ ફિલ્ડ માર્શલ માણેકશા હતું.
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
કોણ છે આ માણેકશા
તેને ભારતીય સેનાનો સિંહ માનવામાં આવતો હતો. માણેકશાનું જીવન ખૂબ જ રસપ્રદ હતું. અને તેમને પોતાનાને તેમનાથી ક્યારેય નાના નથી માન્યા.તો સાથે જે તેમના સૈનિકો ને પ્રિય મિત્ર ની જેમ જ વર્તન રાખતા હતા. તેમની સ્થિતિ સમાન જેવી લાગતી હતી. તે ભારત ની અને પાકિસ્તાન ની ગુણવત્તા ની ખાતરી આપતાં હતાં. આ એક અહેવાલ છે જેની ટૂંકા ગાળામાં આના પર એક ફિલ્મ પણ બનાવવાની હતી. જેમાં રણવીર સિંહ તેમાં ભાગ લેવાનો હતો.
1971 માં યુદ્ધમાં સેમે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. એક સૈનિક ની જેમ જ તેમણે નોકરી કરવાનું કામ શરૂ કર્યું. જે બ્રિટિશ ઇન્ડિયન આર્મી સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. અને આ સમયગાળા માં પાંચ યુદ્ધો માં ભાગ લીધો હતો. અમૃતસર માં તેમનો જન્મ થયો હતો. તેમને સૈન્ય માં ચાર દાયકા વિતાવ્યાં હતા.
ઈન્દીરા ગાંધી સાથે માણેકશાની તકરાર
ઈન્દીરા ગાંધી(indira gandhi) એ 27 એપ્રિલ એ એક બેઠક કરી હતી. જેમાં સામ માણેકશા પણ હાજર હતા. ઈન્દીરા ગાંધી એ તે બેઠક માં પોતાની ચિંતા કહી કે આપણે પાકિસ્તાન સામે લડવું પડશે. ત્યારે સામ માણેકશો એ ના પાડી કે હું હજુ લડવા માટે તૈયાર નથી. જેથી ઈન્દીરા ગાંધીને પૂર્વ પાકિસ્તાન ની બહુ ચિંતા રહ્યા કરે છે.
ઈન્દીરા ગાંધી એ થોડા મહિના પછી બધા સૈનિકો ને ભેગા કર્યા અને તાલીમ આપવા માટે સમય નક્કી કર્યા. અને ઈન્દીરા ગાંધી ના જે સાથ આપનારા હતા તે પણ જાણવા માંગતા હતા કે યુદ્ધ માં કેટલો સમય લાગશે. પરંતુ આ યુદ્ધ બહુ ઓછા દિવસ માં પતી ગયું હતું. તેમણે ઈન્દીરા ગાંધી સામે ઓછી હાર સાથે યુદ્ધ કરવાનું આ બાબત સ્પષ્ટ રીતે કહી હતી. અને સામ એ માણેકશા કહ્યું કે હજુ સૈનિકો ને જોઈએ એવી તાલીમ મળી નથી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4