Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝપાણીપુરી ખાવા વાળાઓ ચેતી જાજો

પાણીપુરી ખાવા વાળાઓ ચેતી જાજો

Panipuri
Share Now
  • FSSA – 2006 અન્વયે પાણીપુરીના પાણીના, પેકેજ્ડ ડ્રીંકીગ વોટરના તેમજ પીઝામાં વપરાતા ઑરેગાનોના નમુના લેવામાં આવેલ
           
  • મે. સોનિયા ટ્રેડર્સ માંથે લીધેલ ડુપ્લીકેટ શંકાસ્પદ અમૂલ ઘી નો નમુનો નાપાસ જાહેર
           
  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંતર્ગત પાણીપુરીનું વેચાણ કરતા કુલ-૧૮૩ FBOની ચકાસણી કરવામાં આવેલ, ચકાસણી દરમ્યાન કુલ ૩૦ કી.ગ્રા. વાસી બાફેલા બટાટાનો સ્થળ પર નાશ. 

         નમુનાની કામગીરી:-

     જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે તેમાં  

  1.  Bilking Packaged drinking Water (1 ltr pkd) સ્થળ: ક્રિષ્ટલ બેવરેજીસ, પરસુરામ ઇન્ડ એરીયા – ૧, પ્લોટ નં ૪૮, શેરી નં ૧, માંડા ડુંગર મે. રોડ
  2.  ” Naturesmith Oregano Seasoning (1 kg pkd)” સ્થળ:- નીરમ ટ્રેડર્સ, સ્વામિનારાયણ શેરી, દાણાપીઠ
  3.  Sarwar Oregano Seasoning (1 kg pkd) સ્થળ:- બાલાજી માર્કેટીંગ, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં ૭,૯,૧૩, જ્યુબેલી શાક માર્કેટ
  4.  Mediterranean Classics Caneeal Oregano (1 kg pkd) સ્થળ:- શિવશક્તિ એજન્સી, ૪-૫૨, આનંદનગર મે. રોડ, ગાયત્રી મંદિર સામે લીધેલ છે.
     

rajkot panipuri

નાપાસ થયેલ નમુનાની વિગત :-
 
ક્રમ
નમુનાનું નામ
નમુના લીધા સ્થળ
પરિણામ
નાપાસ થવાનું કારણ

૧. અમુલ પ્યોર ઘી
(૧૫ કિ.ગ્રા. પેક્ડ ટીન)
મે.સોનિયા ટ્રેડર્સ,
જૂના માર્કેટીંગ યાર્ડ
સબસ્ટાન્ડર્ડ

વેજીટેબલ તેલની હાજરી
     
            તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ માન. કમિશ્નર ઓફ ફુડ સેફ્ટી, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમ તથા રાજકોટ મહાનગરપાલિકાની ફુડ ટીમ દ્વારા સંયુક્ત રીતે રાજકોટ શહેરમાં જૂના માર્કેટીંગ યાર્ડ વિસ્તારમાં આવેલ સોનિયા ટ્રેડર્સ નામની પેઢીની ચકાસણી હાથ ધરતા અમૂલ ઘી શંકાસ્પદ જણાતા અમૂલ ઘી નો નમૂનો લઇ એનાલીસીસ અર્થે મોકલેલ. સદર નમુનામાં બી.આર.રીડીંગ ઓછા, રીચર્ટ વેલ્યુ વધુ, વેજીટેબલ તેલની હાજરી હોવાને કારણે નમૂનો નાપાસ (સબસ્ટાન્ડર્ડ) જાહેર થયેલ છે.

   પાણીપુરીનું વેચાણ કરતા ૧૮૩ FBOની નીચે મુજબના મુદ્દાઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ તેમજ ચકાસણી દરમ્યાન  પાણીપુરીના પાણીના કુલ ૨૬ નમુના લેવામાં આવેલ

૧) હાઇજીનીક કન્ડીશન બાબત
૨) કોવીડ ગાઇડલાઇનની ચકાસણી
૩) પુરીને તળવા માટે વપરાયેલ ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસવામાં આવેલ

આ પણ જુઓ : જેતપુરમાં લીલું પાણી ઝેર સમાન
 
ક્રમ
FBOનું નામ સરનામું
નમુનાની વિગત

1 બાલાજી પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ
ખજુરનું મીઠુ પાણી

2 ક્રિષ્ના પાણીપુરી, લુડી વોકડી મે. રોડ
ફુદીનાનું તીખુ પાણી

3 રમેશ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ
ફુદીનાનું તીખુ પાણી

4 વિનાયક પાણીપુરી,ફ લલુડી વોકડી મે. રોડ
ફુદીનાનું તીખુ પાણી

5 રામકુમાર રામશંકર પ્રજાપતિ, લલુડી વોકડી. રોડ
ફુદીનાનું તીખુ પાણી

6 રાજુભાઇ પાણીપુરી,લલુડી વોકડી મે. રોડ
ફુદીનાનું ખાટું મીઠુ પાણી

7 રામસૈયાભાઇ પ્રજાપતિ, લલુડી વોકડી મે. રોડ
ગોળ ખજુરનું મીઠુ પાણી

8 રાજેશ છનિયા રઘુવીર, લલુડી વોકડી મે. રોડ
ફુદીનાનું ખાટું મીઠુ પાણી

9 પ્રજાપતિ શંકરભાઇ કબુરાભાઇ, લલુડી વોકડી  રોડ
ફુદીનાનું તીખુ પાણી

10 પ્રજાપતિ નારણભાઇ, લલુડી વોકડી મે. રોડ
આંબલીનું ખાટુ પાણી

11 નારાયણ પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ.
ગોળ ખજુરનું તીખું પાણી

12 રાધાકિશન પાણીપુરી, લલુડી વોકડી મે. રોડ
ફુદીના મરચાનું તીખુ ખાટુ પાણી

13 નૈત્રી પાણીપુરી, ૧૫૦’ રીંગ રોડ
ફુદીનાનું પાણી

14 શ્રીનાથજી પાઉંભાજી ભેળ, ૧૫૦’ રીંગ રોડ
ફુદીનાનું પાણી

15 ક્રિષ્ના પાણીપુરી, શ્રવણ ગજ્જર
ખજુરનું પાણી

16 ગૌતમ પાણીપુરી, સાધુવાસવાણી સ્કુલ પાસે
ફુદીનાનું પાણી

17 અતુલ મીનરલ વોટર, સાધુવાસવાણી સ્કુલ પાસે
ફુદીનાનું પાણી

18 ગાયત્રી પાણીપુરી, યુનિવર્સિટી રોડ
ફુદીનાનું પાણી

19 ઉમિયાજી પાણીપુરી, પુષ્કરધામ મે.રોડ
ખજુરનું પાણી

20 મોરીસ ફાસ્ટફુડ, પુષ્કરધામ મે.રોડ
ફુદીનાનું પાણી

21 શ્રીનાથજી પાણીપુરી, કાલાવડ રોડ
ફુદીનાનું પાણી

22 રસરાજ પાણીપુરી, નાનામૌવા રોડ
ફુદીનાનું પાણી

23 બાલાજી પાણીપુરી, નાના મૌવા રોડ
જીરાવાળું પાણી

24 શિવાને પાણીપુરી, નાના મૌવા રોડ
ફુદીનાનું પાણી

25 રાજુભાઈ પાણીપુરી,
ફુદીનાનું પાણી

26 રાજા પાનીપૂરી, ભક્તિનગર સર્કલ
ફુદીનાનું પાણી

Panipuri
 
   નાશ કર્યાની વિગત:-
 
ક્રમ
FBOનું નામ સરનામું
રીમાર્ક્
1 ગાયત્રી પાણીપુરી, યુનિવર્સિટી રોડ
૪ કિ.ગ્રા. બાફેલા બટાટા

2 શિવાને પાણીપુરી, નાના મૌવા રોડ
૨ કિ.ગ્રા. બાફેલા બટાટા

3 રાજુભાઈ પાણીપુરી,
૧ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

4 રાજા પાનીપૂરી, ભક્તિનગર સર્કલ
૫ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

5 મહાકાલી પાણીપુરી, ભક્તિનગર સર્કલ
૪ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

6 મહાકાલી પાણીપુરી, ભક્તિનગર સર્કલ
૨ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

7 શ્રી સવાઈ ભોજ મહારાજ પાણીપુરી, ગીતામંદિર રોડ
૫ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

8 મધુરમ પાણીપુરી  ગાયત્રીનગર મેં રોડ
૩ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

9 ટેસ્ટ કિંગ પાણીપુરી, ગાયત્રીનગર મેં રોડ
૧ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

10 ભૂરા પાણીપુરી, હમનવાડી મેં.રોડ
૨ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 

11 મધુરમ પાણીપુરી, સહકાર મેં રોડ
૧ કી.ગ્રા. વાસી બાફેલા બટાટા 
 
(ડેઝીગ્નેટેડ ઓફિસર – ફૂડ સેફ્ટી)
રાજકોટ મહાનગરપાલિકા

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment