Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeસ્પોર્ટ્સOlympics Live: બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજને 8-0 થી હરાવ્યો, ભારતના ખાતામાં બ્રોન્ઝ

Olympics Live: બજરંગ પુનિયાએ કઝાકિસ્તાનના કુસ્તીબાજને 8-0 થી હરાવ્યો, ભારતના ખાતામાં બ્રોન્ઝ

Share Now

સ્પોર્ટસ: ટોક્યો ઓલમ્પિક તેના અંતિમ ચરણમાં છે, બજરંગ પુનિયા અને કજાકિસ્તાનના Daulet Niyazbekov ને સારી એવું પ્રદર્શન કરીને 8-0 થી હરાવ્યા હતા. આ સાથે જ ભારતના ખાતામાં વધુ મેડલ આવી ગયુ છે.

 

23 વર્ષના નીરજ ચોપરાએ (Neeraj Chopra) પ્રથમ પ્રયાસમાં જ ક્વોલિફાઇ રાઉન્ડમાં 83.50 મીટરની સીમા પાર કરતા 86.65 મીટર ભાલો ફેંક્યો હતો. ઇતિહાસમાં કોઇ ભારતીય એથલિટ આ સ્પર્ધામાં પદક મેળવી શક્યુ નથી, જેના કારણે હવે આશા પણ વધી ગઇ છે.

Live Update 

4:35 PM મોદીએ કર્યું ટ્વીટ 

 

4:30 પરિવાર અન મિત્રોમાં ખુશીનો માહોલ

 

4:18 PM બજરંગ પુનિયા 1-0 થી આગળ

4:13 PM બજરંગ પુનિયા અને કજાકિસ્તાનના Daulet Niyazbekov વચ્ચે મેચ શરુ

પહલવાન બજરંગ પણ દંગલ કરવા તૈયાર 

 

ટોક્યો ઓલ્મપિકમાં ભારતના બે ખેલાડીઓ પાસે મેડલની આશા બચી છે, બજરંગ પુનિયા (Bajrang Punia) ફ્રી સ્ટાઇલના 65 કિલોગ્રામના ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલની રેસમા છે.તેમનો મુકાબલો 4 વાગે શરુ થશે, કાંસ્ય પદક માટે પડકાર રહેલો છે.

 

 

 

 

આ પણ વાંચો: માત્ર એક સ્ટ્રોકમાંથી જીતમાંથી સરી ગઇ ભારતીય ગોલ્ફર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment