Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeકહાનીછત્તીસગઢમાં શિવરામ અને શિવનાથ નામના ચર્ચિત જુડવા ભાઈઓનું નિધન

છત્તીસગઢમાં શિવરામ અને શિવનાથ નામના ચર્ચિત જુડવા ભાઈઓનું નિધન

Share Now

છત્તીસગઢના બલૌદાબજારના ખેંદા ગામમાં રહેનારા બે ભાઇઓ શિવનાથ અને શિવરામની અનોખી જોડી પ્રખ્યાત હતી, તે હવે જોવા નહિ મળે, શનિવારે મોડી રાત સુધી અચાનક તબિયત બગડવાના કારણે બંનેનું નિધન થયુ છે, તેમ જાણવા મળ્યુ છે.

The Indian conjoined twins who are worshipped as a divine incarnation | Daily Mail Online

દુનિયામાં ઘણાં એવા બાળકો છે, જે ટ્વીન્સમાં જન્મે છે, તે ભાઇ-બહેન હોઇ શકે છે, ભાઇ-ભાઇ અથવા બે બહેનો..પણ શું આપણે જાણીએ છીએ કે, આ રીતે જીવવુ કેટલું કઠિન છે.  દુનિયામાં દર વર્ષે 50 થી 60 હજાર બાળકો એવા છે, જેમનો જન્મ આ રીતે જોઇન્ટ (Conjoined Twins ) થાય છે, તેને (Conjoined Twins) કહેવાય છે.

 

શિવરામ અને શિવનાથના પરિવાર મુજબ, વીતેલી રાત આ ભાઇઓને ઝડ઼પી તાવ આવ્યો હતો, સવારે જ્યારે ઘરનાં લોકો આ બાળકોના રુમમાં પહોંચ્યા તો બંનેની મોત થઇ ગઇ હતી. ગામમાં બંને ભાઇઓએ ખુદખુશી કરી લીધી હોય તેવી ચર્ચા પણ થઇ રહી છે. આ ભાઇઓની ઉંમર 20 વર્ષ હતી.

Global news alerts: We are inseparable, says conjoined twins who are worshipped by Indian villagers

ડિસેમ્બર 2001 માં જન્મેલા શિવનાથ અને શિવરામ શરીરથી જોડાયેલા હતા, આ બંને ભાઇઓના બંને ધડ, ચાર હાથ અને બે પગ હતા. એક સાથે જ શિવરામ અને શિવનાથ પોતાના બધા જ કામ કરતા હતા.

The Indian conjoined twins who are worshipped as a divine incarnation | Daily Mail Online

બંને ભાઇઓ સ્કુટર પણ ચલાવતા હતા

આ બંને ભાઇઓ ની હિંમતને પણ દાત દેવી પડે, બંને ભાઇઓ શિવનાથ અને શિવરામ શરીરથી જોડાયેલા હતા. નહાવાથી લઇને સ્કુટર ચલાવવાની વાત હોય તો પણ બંને ભાઇઓ સાથે જ કરતાં હતા, આ રિઝનનાં કારણે આખો દેશ તેમને દો જીસ્મ એક જાન થી પણ ઓળખતા હતા.

માનવ શરીરની અનોખી સંરચના કરનારી ઘણી વિદેશી રિસર્ચ ટીમ પણ બલૌદાબાજાર આવીને શિવનાથ અને શિવરામ સાથે મુલાકાત પણ કરતી હતી. સ્થાનિય લોકોમાં આ બંને ભાઇઓ આકર્ષણનું કેન્દ્ર હતા.  ઘણી મુશ્કેલીઓ પછી પણ બંને ભાઇઓ માત્ર શરીરથી જ નહી પણ મનથી અને ભાવનાત્મક રીતે જોડાયેલાં આ ભાઇઓ એકબીજાથી અલગ થવા માંગતા નહોતા. બંને હસીને લોકો સાથે મળતા, હવે અચાનક થઇ ગયલી તેમની મોતના કારણે ગામના લોકો ઉદાસ છે.

આ ભાઇઓ તેમની જીંદાદીલી માટે ઓળખાતા હતા, બંને ભાઇઓ એક નાનુ ગામ ખૈન્દામાં રહેતાં હતી. જન્મથી જ બંને ભાઇઓ કમરથી જોડાયેલા હતા. દુનિયામાં ઘણા એવા બાળકો છે, જે આ રીતે જન્મે છે, મોટા ભાગના કેસમાં બાળકોનું મોત થઇ જાય છે, એક બીજાથી જોડાયેલા હોય તેવા બાળકોને (Conjoined Twins ) કહે છે,

 

કયા કારણે આવા બાળકોનો થાય છે જન્મ?

પ્રથમ સ્થિતિ એવી છે કે, જ્યારે મહિલાનું એક એગ ફર્ટીલાઇઝેશન બાદ બે ભાગમાં વહેંચાઇ જાય છે, આવા કેસમાં બંને બાળકો એક જ લિંગના હોય છે, ઘણી વાર ફર્ટીલાઇજેશન  બાદ એગ પુરી રીતે બંને ભાગમાં વહેંચાઇ નથી શકતો, આવા કેસમાં જુડવા બાળકોનું શરીર એકબીજા સાથે જોડાઇ જાય છે.

તો બીજી સ્થિતિ માં મહિલાની ઓવરી એક સમયમાં એક જ સ્થાન પર ગો એગમાં રિલિઝ કરે છે. જો બંને એગ અલગ અલગ સ્પર્મ માં ફર્ટીલાઇજ્ડ થિ જાય તો, જુડવા બાળકો જન્મે છે. આવી પરિસ્થિતિમાં બાળકોનુ લિંગ અલગ અલગ પણ થઇ શકે છે, અને બાળકોનો વિકાસ થાય છે. આવામાં એક બીજાથી જોડાયેલા બાળકો પેદા થાય છે.

જુઓ વીડિયો 

 

આ પણ વાંચો: જાણો ભુતોના નાથ એટલે ભગવાન ભુતનાથ દેવની ગજબ કહાની

No comments

leave a comment