Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 25.
Homeરોચક તથ્યોજાપાનની 107 વર્ષની જુડવા બહેનોએ પોતાના નામે કર્યો આ રેકોર્ડ

જાપાનની 107 વર્ષની જુડવા બહેનોએ પોતાના નામે કર્યો આ રેકોર્ડ

World Record (1)
Share Now

જાપાનના લોકો વધુ જીવવા માટે એટલે કે લાંબા આયુષ્ય માટે ઓળખાય છે, ત્યારે ગિનિઝ વર્લ્ડ રેકોર્માં પોતાનું નામ નોંધાવીને ચર્ચાનું કારણ બની છે, જાપાનની એ બહેનો. આ રેકોર્ડ પહેલાં જાપાનના જિરોઇમાન કિમુરાના નામ પર હતો, તે દુનિયાના પહેલાં એવા વ્યક્તિ હતા, જેમણે 116 વર્ષનું આયુષ્ય જીવ્યુ હતુ. 2013 માં તેમનું નિધન થયુ હતુ.

તે રેકોર્ડ તોડીને હવે ટાનાકા (Tanaka) નામની મહિલા જે હાલ આ સમયે દુનિયાની સૌથી વૃદ્વ માણસ છે. તેમની ઉંમર 118 વર્ષ છે, પણ હવે જ્યારે સૌથી વધુ ઉંમર જીવવાનો રેકોર્ડ઼ બન્યો છે તે જાપાનની જુડવા બહેનોએ બનાવ્યો ( Twin Sisters) છે.   

Koume (left) and Umeno (right) celebrating their 99th birthday

જાપાનની જુડવા બહેનો (Twin Sisters)

જાપાનની બે બહેનો (Umeno Sumiyama) ઉમેનો સુમિયાના અને કોઇમે કોદામા ( Koume Kodama) દુનિયાની સૌથી વૃદ્વ જુડવા બહેનો (world’s oldest identical twins) બની ગઇ છે.       

જાપાનની આ બહેનોએ પોતાના નામ પર ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (gunish world record) માં સ્થાન પ્રાપ્ત કર્યું છે, 1 સપ્ટેમ્બર 2021 સુધી તેમની ઉંમર 107 વર્ષ અને 300 દિવસ હતી, ઉમેનો અને કોઇમે 5 નવેમ્બર 1913 ના જાપાનના શોડો આઇલેન્ડ પર જન્મી હતી. આ બહેનોના પરિવારમાં 13 લોકો હતા.

  • બંને બહેનોએ ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું
  • જાપાની બહેનોએ વર્લ્ડ વોર ખુબ નજીકથી જોયો 
  • બહેનોની ઉંમપ 107 વર્ષ અને 300 દિવસ 
  • જુડવા બહેનોના પરિવારમાં 13 લોકો હતા
  • બંને બહેનોનો સ્વભાવ સૌમ્ય
oldest-twins

Umeno is the third one from the left in front row

આ પણ વાંચો: હેલ્થ ટીપ્સ: જાપાનના લોકોનું સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યનું શું આ છે રહસ્ય?

વિશ્વ યુદ્વની (World War)  સાક્ષી બની છે આ બહેનો

 

જાપાની બહેનોએ વર્લ્ડ વોર ખુબ નજીકથી જોયો છે, પોતાના અનુભવ વિશે ઉમેનો કહે છે કે, બીજા વિશ્વ યુદ્વ દરમિયાન બંને બહેનોએ પોતાનું ઘર છોડી દીધુ હતુ, કારણ કે ત્યાં હવાઇ હુમલાઓ બનાવવા માટે શેલ્ટર બનાવવામાં આવ્યા હતા.

થોડો સમય જતાં યુદ્ધ રુકી ગયુ , ધીરે ધીરે યુદ્વ ખત્મ થઇ ગયુ અને એક સમય એવો પણ આવ્યો કે, બંને બહેનો 300 કિલોમીટર દુર રહેતી અને લગ્ન પ્રસંગમાં જ મળતી, બંને બહેનો હાલ વૃદ્વાશ્રમમાં રહે છે. તેમજ ધીમે ધીમે યાદદાસ્ત પણ ઓછી થઇ રહી છે. આ બંને બહેનોના સ્વભાવ ખુબ સૌમ્ય છે, તેમજ ઇચ્છાશક્તિથી ભરપુર જીવન જીવ્યુ છે આ સિવાય બંને બહેનોએ કોઇ ટેન્શન લીધુ નથી. ઓછા ટેન્શન સાથે પોતાનું જીવન જીવ્યુ છે.

 

આ પણ વાંચો: આખરે કોવિશિલ્ડ વેક્સિનને UK એ આપી મંજૂરી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment