ઉત્તરાખંડમાં બે દિવસથી ભારે વરસાદના કારણે ભુસ્ખલિય ઘટનાઓએ કહેર વર્ષાવ્યુ છે, ઉત્તરાખંડમાં નૈનીતાલ, હલ્દ્રાની, ઉધમ સિંહ નગર અને ચંપાવત જીલ્લામાં વરસાદ અને ભુસ્ખલન તબાહી લઇને આવ્યુ છે, જેમાં તે 28 લોકો નૈનીતાલ અને 6-6 લોકોની મોત અલ્મોડા ચંપાવતમાં થઇ છે, જ્યારે 1-1 વ્યક્તિનું મોત પિથોરાગઢ અને ઉધમ સિંહ નગર જીલ્લામાં થઇ છે.
ઉત્તરાખંડ માં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 47 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યાં છે. નૈનીતાલ, હલ્દ્રાની,ઉધમ સિંહ નગર અને ચંપાવત જીલ્લામાં ભારે વરસાદ અને તબાહી લઇને આવ્યુ છે.
ભારે વરસાદના કારણે નૈનીતાલ સાથેનો સંપર્ક ઉત્તરાખંડના બીજા એરિયામાંથી ટુટી ગયો છે. ખરાબ વરસાદના કારણે એયરફોર્સ પણ આપતાથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્યમાં લાગેલા છે.
કયા વિસ્તારમાં શું છે સ્થિતિ?
Uttarakhand: A stretch of road being cleared with the help of machines in Jeolikote of Nainital district, near which an incident of landslide took place. pic.twitter.com/ZDYTQs5xlI
— ANI (@ANI) October 20, 2021
- હરિદ્વાર: ગંગા ખતરાના નિશાનની ઉપર વહી રહી છે, ઉત્તરાખંડથી યુપી સુધી એલર્ટ
- ઋશિકેશ-બદ્રીનાથ: NH 58 વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.
- પિથૌરાગઢ : અહીં ભુસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે.
- અલ્મોડામાં 7 લોકોની મોત
ભારે વરસાદ અને ભુસ્ખલનના કારણે 7 લોકોની મોત થઇ ચુકી છે, અહી રાપર ગામમાં લેન્ડસ્લાઇનની ચપેટમાં એક ઘર આવી ગયુ છે. આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોનુ નિધન થયુ છે. 1 મહિલાનો સુરક્ષિત નિકાળી દેવામાં આવી છે.
PM મોદીએ શોક જતાવ્યો
ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફતમાં ઘણા યાત્રાણુઓ ફસાયા છે, અને ઘણાના પરિવારો વિખુટા પડી ગયા છે, ત્યારે PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતુ કે, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદના કારણે લોકોના જીવ જવાથી હું વ્યથિત છુ, ઘાયલ થઇ ગયેલા લોકો જ્લદી સાજા થાય, પ્રભાવિત લોકોની મદદ માટે બચાવ કાર્ય ચાલુ છે. હું તમામ માટે પ્રાર્થના કરીશ.
એનડીઆરએફની ટીમો તૈયાર
#WATCH | Uttarakhand: SDRF carried out rescue operations in residential areas of Rudrapur in Udham Singh Nagar district, which faces a flood-like situation due to rainfall.
SDRF Commandant Navneet Singh also joined in the rescue operations. (19.10.2021) pic.twitter.com/0LKc2TmJ08
— ANI (@ANI) October 20, 2021
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં પુર: ફસાઇ ગયેલા ગુજરાતીઓ માટે સરકારે હેલ્પ લાઇન નંબર કર્યો જાહેર
જુઓ વીડિયો
કુદરતી આફતોના કારણે 15 ટીમો એનડીઆરએફની ટીમો તૈયાર કરાઇ છે, અત્યાર સુધી 300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
Android: http://bit.ly/3ajxBk4