Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝજાણો કઈ રીતે આ ટોળકીએ ચોરી કરી, તપાસ અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગઈ!

જાણો કઈ રીતે આ ટોળકીએ ચોરી કરી, તપાસ અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગઈ!

Share Now

વલસાડ જિલ્લામાં ડુપ્લીકેટ સોનું પધરાવી, ગોલ્ડના નામે લોન લેતી ટોળકીને ઝડપી પાડી (police nabbed fraud gang) છે.  20 લાખથી વધુ રૂપિયાનો ચૂનો ચોપડનાર, આ ટોળકી અને તેના મુખ્ય સૂત્રધાર સહિત ટોળકીને વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડયા છે.

નકલી સોનું આપી અસલી પૈસાની લોન! 

bharuch crime branch

 30 મેના રોજ ICICI બેંક, ભિલાડ બ્રાન્ચના બ્રાંચ મેનેજરએ ભિલાડ પોલીસ (police nabbed fraud gang) મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં ગત તા. 3 ઓગષ્ટ 2019થી તા.12 નવેમ્બર 2020ના સમચ દરમ્યાન ICICI બેંક ભીલાડ શાખામાં 17 જેટલા અલગ અલગ ગ્રાહકોએ ગોલ્ડ લોન લીધી હતી. કુલ-20 ગોલ્ડ લોન બેન્ક એકાઉન્ટો ખોલાવી, 800 ગ્રામ વજનના સોનાના દાગીના મોર્ગેજમાં મુકી, રૂપિયા 20.85 લાખની લોન લીધી હતી.

 

dr.rajdeepsinh zala, Dysp, valsad

લોન લીધા બાદ ગ્રાહકોએ વ્યાજ સહિતની રકમ બેન્કને નહીં ચુકવીને, બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. જે અંગે ICICI બેંકના મેનેજર દ્વારા, ગ્રાહકો વિરૂધ્ધ ફરીયાદ ભીલાડ પોલીસ સ્ટેશનમાં (police nabbed fraud gang) ફરિયાદ નોંધવામાં આવી હતી. (police nabbed fraud gang) ડુપ્લીકેટ સોનું બેંકને પધરાવી તેના પર ગોલ્ડ લોન લેનાર14 ઈસમોની આ ટોળકીને પોલીસે પકડી પાડી (police nabbed fraud gang) છે.

આ પણ જુઓ : special 17

આરોપીઓ ગોલ્ડ લોનની પ્રોસેસથી સારી રીતે વાકેફ હતા…

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા (police nabbed fraud gang) માટે બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. જેમાં કુલ 11 ઇસમોની સંડોવણી બહાર આવી છે.

આ આરોપીઓ ગોલ્ડ લોનની પ્રોસેસથી સારી રીતે વાકેફ હતા. બેંકમાં સોનાના દાગીનાનુ સ્ટોન રીંગ ટેસ્ટ તથા નાઇટ્રીક એસીડ ટેસ્ટ મારફતે ટેસ્ટ થતો હોય છે. તો આ ટોળકીએ એનો પણ ઈલાજ કાઢી દીધો. અન્ય ધાતુના દાગીના ઉપર જાડો સોનાનો ઢોળ ચડાવી દીધો. જેથી આ દાગીના ટેસ્ટ દરમ્યાન સાચા સોના જેવા જ સાબિત થાય. અને પછી આ ડુપ્લીકેટ સોનાના નામે બેન્કમાંથી લખો રૂપિયાની લોન લીધી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

 

No comments

leave a comment