Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeવાસ્તુ શક્તિઆર્થિક ઉન્નતિ માટેની વાસ્તુ ટિપ્સ

આર્થિક ઉન્નતિ માટેની વાસ્તુ ટિપ્સ

VASTU TIPS
Share Now

વાસ્તુ શાસ્ત્ર એક વિજ્ઞાન છે જેનો પ્રાચીન ભારતીય સંસ્કૃતિ દ્વારા હજારો વર્ષથી વ્યાપક અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે એક મહત્વપૂર્ણ વૈદિક વિજ્ઞાન છે. ઘણી વાર ખૂબ જ મહેનત કરવા છતાં આપણને ઇચ્છિત પરિણામ કે પરિણામો મળતા નથી. ધંધામાં સતત નુકસાન થાય છે. ખૂબ જ રોકાણ તમારા બધા પૈસા ડૂબી જાય છે.  આવી મુશ્કેલીઓ વ્યવસાયમાં જ આવે છે અને તમને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે.એવું કહેવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્ર આપણા જીવનથી સંબંધિત દરેક વસ્તુને અસર કરે છે અને તે આપણી જીવનશૈલીને અસર કરે છે.

જીવનમાં ઘણી એવી સમસ્યાઓ હોઈ કે જેનું નિરાકરણ ના આવતું હોઈ તો એ વાસ્તુ દ્વારા આવે

આર્થિક સમસ્યાથી આજે દરેક લોકો પરેશાન થઇ રહ્યા છે. એમાં પણ કોરોના કાળ પછી લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે અને લોકોને સ્થિતિ ખરાબ થઇ ગઈ છે.  જીવનમાં ઘણી એવી સમસ્યાઓ હોઈ કે જેનું નિરાકરણ ના આવતું હોઈ તો એ વાસ્તુ દ્વારા આવે છે. નોકરી ધંધામાં લોકોને તણાવ વધતો હોઈ તો વાસ્તુ દ્વારા કેવી રીતે હલ મેળવી શકાય? આજનો આપડો વિષય છે કે આર્થિક ઉન્નતિ માટે વસ્તુ ટિપ્સ શું છે ? તો આપણી સાથે જોડાયા છે એક એવા એક્સપર્ટ કે જે વસ્તુનો આપડા જીવનમાં શું ઉપયોગ કરવો જોઈએ એની સચોટ માહિતી આપે. તો આપણી સાથે જોડાયા છે કે જે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સન્માનિત અને છેલ્લા ૨૬ વર્ષથી જે વાસ્તુ સાથે જોડાયેલ છે એવા વાસ્તુ એક્સપર્ટ અને કન્સલ્ટન્ટ ધીરેનભાઈ શાહ કે જે આપશે વસ્તુ ટિપ્સ.

વાસ્તુ શાસ્ત્ર શું છે ?

વાસ્તુ શાસ્ત્ર નો મૂળ માનવતા અને જીવન સાર્થકતાનાં કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે. મૂળ શબ્દ વાસનો અર્થ “રહેવું, જીવવું રોકાવું, રહેવું” છે.વાસ્તુ શાસ્ત્ર દિશાઓ,વૈશ્વિક ઊર્જનું વિજ્ઞાન છે અને સમજાવે છે વૈશ્વિક ઊર્જા કેવી રીતે માનવ જીવન પર અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર માણસને કેવી રીતે પર્યાવરણ સાથે સંવાદિતાથી રહેવું શીખવે છે.દરેક જગ્યા ભલે તે એક ઘર, કોર્પોરેટ ઓફિસ, ઉદ્યોગ અથવા એક સંસ્થા હોય, તેની 8 દિશાઓ હોય છે, ચાર મુખ્ય દિશાઓ અને ચાર ખૂણાની. દરેક દિશા માટે એક મહત્વ હોય છે ઉદાહરણ માટે વ્યકતિ રહેતા હોય ત્યાં એક વિશિષ્ટ દિશામાં મુખ્ય પ્રવેશદ્વાર લોકોનાં સ્વાસ્થ્ય, સંપત્તિ, કોમ્યુનિકેશન (સંબંધો) વગેરે બાબતમાં અથવા અમુક ક્ષમતાઓ કામ કરે છે તે દર્શાવે છે.

આ પણ વાંચો : તુલસી વિવાહનો પર્વ કેમ ઉજવાય છે? વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહની કથા જાણો

આર્થિક સધ્ધરતા માટે વસ્તુ પ્રમાણે શું કરવું ?

ધંધા અને રોજગારમાં વાસ્તુ કઈ રીતે અસર કરે છે ?

આર્થિક રીતે દરેક લોકો હેરાન થતા હોઈ તો એના માટે વાસ્તુ ટિપ્સ શું છે જેથી આર્થિક સદ્ધરતા આવે ?

આવક કરતા જાવક વધુ હોઈ તો શું કરવું જોઈએ વાસ્તુ પ્રમાણે ?

આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે રોજગારી મળવી, તો યુવાઓને રોજગારી ના મળતી હોઈ તો કઈ દિશાનું વાસ્તુ કારણભૂત બને ?

ઘણી વાર ભણતર હોઈ બધી જ રીતે યોગ્ય હોઈ તો પણ નોકરી ધંધામાં પ્રગતિ ના થતી હોઈ તો શું કરવું જોઈએ ?

નોકરી કરતા હોઈ અને માનસિક તણાવ વધતો હોઈ તો આત્મવિશ્વાસ વધારવા શું કરવું જોઈએ ?

નવો ધંધાઓ શરૂ કરવું હોય તો શું વાસ્તુ ટિપ્સ ? ધંધામાં શું શું વસ્તુની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?

ઉઘરાણી ફસાતી હોઈ તો કઈ દિશા કારણભૂત બને ?

નોકરિયાત વર્ગને ગમે એટલું કામ કરે સફળતા નથી મળતી તો એના માટે શું કરવું જોઈએ ?

ઘરમાં લક્ષ્મી આવે પરંતુ રહેતી નથી તો ઘરમાં વાસ્તુ પ્રમાણે શું કરવું જોઈએ ?

મહિલાઓ માટે ધંધા રોજગારમાં ખાસ કોઈ વાસ્તુ ટિપ્સ ?

જમીન સાથે જોડાયેલા ધંધા હોઈ એ માટેનું વાસ્તુ ટિપ્સ ?

એવી જગ્યા કે જ્યાં  કામ કરી છીએ ત્યાં પૂજા ઘર કઈ દિશામાં હોવું જરૂરી છે ?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

No comments

leave a comment