Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / December 6.
Homeનેચર & વાઈલ્ડ લાઈફકોપ-26: ગંભીર રૂપે પાણીની કમી, પાણીની કમી હેરાન છે દરેક ત્રીજું બાળક

કોપ-26: ગંભીર રૂપે પાણીની કમી, પાણીની કમી હેરાન છે દરેક ત્રીજું બાળક

climate change
Share Now

ગ્લાસગોમાં યુએન ફ્રેમવર્ક કન્વેંશન ઓન ક્લાયમેટ ચેંજના જળવાયુ શિખર સંમેલન કોપ 26 સંયુક્ત રાષ્ટ્રના વિભિન્ન દેશોના (climate change) જળવાયુ પરિવર્તન વિરુદ્ધ લડવામાં આવી રહી. જળવાયુ પરિવર્તનની આ લડાઈમાં પાણીને એક અભિન્ન અંગ બનાવવા માટે અપીલ કરી છે.

વિશ્વ મૌસમ વિજ્ઞાન સંગઠન,વિશ્વ સ્થાસ્થ્ય સંગઠન, ખાદ્ય તથા કૃષિ સંગઠન,આઈએફડી, યુનેસ્કો, યુનિસેફ,યુએનઈપી,સંયુક્ત રાષ્ટ્ર વિશ્વવિદ્યાલય, યુએનઈસીઈ જેવી સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓએ આ દેશના પ્રમુખોને સંબોધીને પત્ર લખ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, (climate change) જળવાયુ પરિવર્તનને કારણે પાણી પર વાત કરવી અત્યંત જરૂરી છે. પાણીના કારણે લોકોના જીવન પર તો અસર પડે  જ છે પરંતુ પૃથ્વી પણ પ્રભાવિત થાય છે.

climate change

યુએન એજન્સીઓએ યુનિસેફના અગાઉના અહેવાલ પર જણાવ્યું હતું કે પાણીની અછત વિશ્વની ત્રીજા ભાગના બાળક વસ્તીને અસર કરી રહી છે. યુએન વર્લ્ડ વોટર ડેવલપમેન્ટ રિપોર્ટ 2020 પર ભાર મૂક્યો છે કે જળવાયુ પરિવર્તન સાથે પાણીનો સીધો સંબંધ છે. જળવાયુ પરિવર્તનનો સીધો પ્રભાવ અન્ય ક્ષેત્રોની જેમ જ પાણી પર પણ પડી રહ્યો છે.

જુઓ વીડિયોઃ પ્રાંતિજના ગેડ ગામે અજગર દેખાયો

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

સંયુક્ત રાષ્ટ્રએ માંગ કરી છે કે, દરેક દેશોએ જળવાયુ પરિવર્તનની સાથે-સાથે પાણીની કમી દૂર કરવા માટે પણ પ્રભાવી રીતે કામ કરવું જોઈએ. સતત વિકાસ લક્ષ્ય-6 માં આ મુદ્દા પર દરેક રાષ્ટ્રની  સહમતી છે.

climate change

સંયુક્ત રાષ્ટ્ર એજન્સીઓ કહ્યું કે, દરેક દેશોએ જળવાયુ એજન્ડા પર અને પાણી એકત્રિત પર કરવા પર કામ કરવું જોઈએ. દરેક દેશોએ બનાવેલા જળવાયુ એજન્ડામાં પાણીને પણ સામેલ કરવું જોઈએ. બધા જ દેશોએ  સાત પ્રાથમિકતાઓમાં સામેલ કરવું જોઈએ.

વિશ્વના અનેક દેશોમાં જળવાયુ પરિવર્તનને કારણે મૌસમી આપદાઓ વધી રહી છે. હવામાનશાસ્ત્રીય માળખાકીય સુવિધાઓનો અભાવ આપત્તિઓથી થતા નુકસાનમાં વધારો કરે છે.

આ પણ વાંચો: દેશમાં 1 દિવસમાં 31 બાળકો કરે છે આત્મહત્યા, કારણ માત્ર એક…

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment