સજા-એ-મોત શબ્દ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે.ક્યારેક કોઇ ફિલ્મમાં કે ડ્રામામાં આવા દ્રશ્યો જોયા પણ હશે પરંતુ શું તમને આનો અર્થ ખબર છે?ફાંસી(fasi) કઇ રીતે આપવામાં આવે છે તેની જાણ છે?ફાંસી કેમ સવારના સમય પર આપવામાં આવે છે.અને તે સમયે જલ્લાદ આરોપીના કાનમાં શું બોલે છે.તો તેમાં પણ અલગ અલગ જાણકારોનું માનવું છે કે જેલના દરેક કામ સૂર્યોદય પછી જ ચાલું થાય છે, એટલે ફાંસીની સજા તે પહેલા જ આપી દેવમાં આવે છે એટલે અન્ય કામો તેના સમય પર શરૂ થાય.જેથી વહેલી સવારના ફાંસી આપવામાં આવે છે.ભારતમાં છેલ્લે નિર્ભયા ગૅંગરેપ કેસના આરોપીઓને ફાંસી (fasi)આપવામાં આવી હતી.
કેવી રીતે અપાય છે ફાંસી(fasi)
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
જલ્લાદ ગુનેગારના કાનમાં શુ કહે છે ?
ગુનેગારના ગળામાં નસ લટકાવવાથી સંપૂર્ણ રીતે તૈયારી કરી દેવામાં આવે છે.અને એ પછી જલ્લાદ ગુનેગાર પાસે જાય છે.અને તેના કાનમાં તે કહે છે, “મુસ્લિમ હોય તો તેને વંદન અને હિન્દુને મેરી રામ.” હું ફક્ત મારી ફરજ નિભાવી રહ્યો છું. અને હું મારી ફરજ નિભાવવા માટે મજબૂર છું. હું ઈચ્છું છું કે આગલા જીવનમાં તમે સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલશો. આ બે બાબતો બોલ્યા પછી, જલ્લાદ લિવર ખેંચે છે. અને ગુનેગાર નઝ પર લટકે છે. ગુનેગાર ટૂંક સમયમાં મૃત્યુ પામે છે.આ સમય દરમિયાન ડોક્ટર,જજ,અને પોલીસ પણ ઉપસ્થિત રહે છે. અને ફાંસીની (fasi)દસ મિનિટ પછી ડોક્ટરોનું પેનલ ફાંસીના ફંદામાં જ ચેકઅપ કરીને કહે છે કે તેનું મોત થયું કે નહીં. જે પછી તેને ફાંસીના માચડેથી ઉતારી દેવામાં આવે છે.જેલ તંત્ર ફાંસી પર લટકાવતા પહેલા જ તેની છેલ્લી ઇચ્છા પુછે છે તો જેલની અંદર અને જેલ મેન્યુઅલ અંતર્ગત થાય છે જેમાં તે પોતાના પરિવારને મળવાની કે કોઇ ઘર્મ ગ્રંથ વાંચવા જેવી ઇચ્છાઓ કરે છે. જો તેની ઇચ્છાઓ તંત્રના મેન્યુઅલમાં હોય છે તો તે પુરી થઇ શકે છે.તો તેમને થશે જલ્લાદ એટલે શું તો તેમને જણાવી દઇએ કે અનુભૂતિઓ જેનો કોઈ પ્રભાવ નથી. જેને કરુણા નથી. આમ તો , કઠોર લાગણીઓ વિના વ્યક્તિને લટકાવી દેવું તે શક્ય નથી તેને આપણે જલ્લાદ કહી શકીએ.
Android: http://bit.ly/3ajxBk4