Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 27.
Homeસ્પોર્ટ્સઇતિહાસ રચ્યો: ભારતે ચેસમાં પ્રથમ વખત મેળવ્યો મેડલ

ઇતિહાસ રચ્યો: ભારતે ચેસમાં પ્રથમ વખત મેળવ્યો મેડલ

Share Now

ઇતિહાસ રચ્યો: ભારતે ચેસમાં પ્રથમ વખત મેળવ્યો મેડલ

ભારતીય ટીમ ફિડે મહિલા ટીમ (FIDE World Women’s Team ) શતરંજ ચેમ્પિયનશીપમાં રુસથી ભલે હારી ગઇ હોય, પણ ભારતે (Inida) ઇતિહાસ બનાવી લીધો છે, આ ટુર્નામેન્ટમાં ભારતે મહિલા ટીમે પ્રથમ વાર રજત પદક (Silver Medal) જીત્યો છે.

 Harika Dronavalli

Image Courtsey: FIDE Photo

રમત-ગમતના મેદાનમાં ઘણા રેકોર્ડસ બનતા અને તુટતા હોય છે પણ આજે ચેસની વાત કરવાના છીએ, જે રમત દિમાગથી રમવાની હોય છે, સામેવાળો કઇ ચાલ લેવાનો છે જો તે ખેલાડી સમજી જાય તો તે જલ્દી જ બાજી મારી લે છે.

ભારતનો પ્રથમ પદમ ચેસમાં

 

ભારત ચેસ મહિલા ટીમ અને ફિડ ચેસ મહિલા ટીમ વિરુદ્વ થયેલી આ શતરંજની ગેમમાં પહેલી મેચ 1.5-2.5 થી ભારતે હાર મેળવી હતી, જે બાદ બીજા મેચમાં પણ 3-1 થી પરાજય મેળવ્યો હતો.

ભારતને વિશ્વ ટીમ શતરંજ ચેમ્પિયનશીપમાં કહી શકાય કે,આ પ્રથમ પદમ છે, વાત કરીએ ડી હરિકાએ જીત નક્કી કરી હતી, જ્યારે બીજી ગેમમાં હરિકા ( Harika Dronavalli Chandra) અને આર વૈશાલી બંને એ પોતાનાથી સારા રેટિંગ કરનાર પ્રતિદ્વંદ્વિંયોથી ડ્રો રમ્યો હતો, તો બીજી બાજુ તાનિયા સચદેવ અને મેરી અન શતરંજની આ ગેમ હારી ગયા હતા.

 

સેમિફાઇનલમાં થયો હતો મુકાબલો

ભારતનો ચેસમાં મુકાબલો સેમિફાઇનલમાં જોર્જિયા સાથે થયો હતો, જેની પ્રથમ મેચ ડી હરીકાએ ડ્રો રમવામાં આવ્યો હતો. નિના જગાનદિજે ના વિરુદ્વ ફક્ત 14 વર્ષ માં બાઝી ડ્રો માં રમી હતી. 14 ચાલમાં બાઝી ડ્રો રમાઇ, મેરી એન ગોમ્સ ની જીતથી મેચ 2-2 થી બરાબરી પર છુટી હતી.

વીડિયો જુઓ

 

આ પણ વાંચો: મુંબઇમાં NCB ના ક્રુઝ પર દરોડા,બોલિવુડ સ્ટારના દિકરાનું છે કોઇ કનેક્શન?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment