Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
HomeઇતિહાસWorld Mental health day પર જાણો વિશ્વના સૌથી મોટા પાગલખાના વિશે, ફોટા જોઇને ડરી ન જતા

World Mental health day પર જાણો વિશ્વના સૌથી મોટા પાગલખાના વિશે, ફોટા જોઇને ડરી ન જતા

Mental Hospital 00
Share Now

આજે 10 ઓક્ટોબરના દિવસે દેશભરમાં World mental health day ની ઉજવણી થઇ રહી છે, ત્યારે ખુબ ઓછી જગ્યા અને દેશો છે જ્યાં આ બાબત પર ખુલીને બોલી શકે છે, કારણ કે કોઇના મેન્ટલ હેલ્થ વિશે કાસ ક્યાંય પણ ચર્ચાઓ કરવામાં આવતી નથી.

ત્યારે એક વર્ષો જુનુ પાગલકાનું જેને ભુતિયા બિલ્ડિંગ પણ કહેવાય છે, 1842 માં બનીને તૈયાર થયેવલુ આ પાગલખાનુ આવેલુ  છે  અમેરિકાના જ્યોર્જિયામાં, સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલ નામથી તે ઓળખાય છે. આ બિલ્ડિંગ લગભગ 180 વર્શ જુની છે, પણ તમને ખબર છે હવે તમે પણ આ પાગલખાનાની મુલાકાત લઇ શકો છો..

Central State Hospital (Virginia)

Image Courtesy : Wikiwand

ના ના તમે ખોટુ સમજી રહ્યાં ચો હું તમને પાગલખાનામાં નથી મોકલી રહી, ના તમને જવાનું કહુ છે, પણ આ પાગલખાનાને હાલમાં પર્યટકો માટે ખોલવામાં આવ્યુ છે. જેથી તમે પણ જો સૌથી મોટા પાગલખાનાને જોવા માંગતા હોવ તો જઇ શકો છો. પણ તેના માટે હિંમત જોઇશે. અહીં હાલ પણ કેટલાક દર્દીઓ છેસ જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Image Courtesy : Wikiwand

ઇતિહાસ 

આ હોસ્પિટલની ઇમારત ખંડેર જેવી લાગે છે, આ હોસ્પિટલનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે.ઇતિહાસની વાત કરીએ તો, આ હોસ્પિટલ 1842 માં બનીને તૈયાર થઇ હતી. 1960 માં આ ભુતિયા હોસ્પિટલ દુનિયાના સૌથી મોટા પાગલખાના તરીકે ચર્ચામાં આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે અહીં 12 હજાર થી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવતી હતી.

Image Courtesy : Wikiwand

પણ એ સમયે હોસ્પિટલમાં દર્દીઓને સારી રીતે રાખવામાં નહોતા આવ્યા, ડૉક્ટર સારવારના નામે બાળકોને પિંજરામાં બંધ રાખતા હતા, એ પિંજરુ લોખંડથી બનેલુ હતુ.

  • ગરમીમાં જબરદસ્તીથી સ્ટીમ અને બાથ તેમજ
  • ઠંડીમાં ઠંડા પાણીથી નહાવા માટે કહેવામાં આવતુ હતુ.
  • એક મેદાનમાં 25 હજારથી વધુ દર્દીઓને દફનાવવામાં આવ્યા
  • હવે અમેરિકાનું આ પાગલખાનુ બની ગયુ પર્યટન સ્થળ

The original building from the front.

આ સિવાય અહીંના પાગલ દર્દીઓને વયસ્કોને ગરમીમાં જબરદસ્તીથી સ્ટીમ અને બાથ તેમજ ઠંડીમાં ઠંડા પાણીથી નહાવા માટે કહેવામાં આવતુ હતુ.

આ સિવાય એક દાવા મુજબ અહીં એક મેદાનમાં 25 હજારથી વધુ દર્દીઓને દફનાવવામાં આવ્યા હતા. જ્યાં દર્દીઓના નામની નામ પ્લેટ પણ લગાવવામાં આવ્યા છે.

જુઓ વીડિયો

 

જ્યારે પસાર થતો ગયા અને હોસ્પિટલની પરિસ્થિતિ પણ ખરાબ બનતી ગઇ છે. ધીમે ધીમે અહીં દર્દીઓ ઓછા થવા લાગ્યા હતા, પરિસ્થિતિ એવી ઉભી થઇ ગઇ કે લગભગ હજાર એકર બનેલી હોસ્પિટલમાં બુત પકડનારા લોકોને પણ લાવવામાં આવી રહ્યાં હતા.

એક વાર વર્ષ 2020 માં થોડા ગૃપના લોકો આ હોસ્પિટલમાં ફરવા માટે આવ્યા અને ત્યારથી જ આ સિલસિલો ચાલુ થઇ ગયો અને આ સ્થળ એટલે કે દુનિયાના સૌથી મોટા પાગલખાના હોસ્પિટલને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યુ.

આ પણ વાંચો: World’s longest Nose: પોતાના નાકના કારણે ચર્ચામાં છે તુર્કીનો આ વ્યક્તિ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment