Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeએન્ટરટેઈન્મેન્ટચાઇનિઝ એકટ્રેસ ઝેંગ શુઆંગ પર 300 કરોડથી વધુનો દંડ ફટકારાયો

ચાઇનિઝ એકટ્રેસ ઝેંગ શુઆંગ પર 300 કરોડથી વધુનો દંડ ફટકારાયો

Zheng Shuang (1)
Share Now

( Zheng Shuang) ચાઇનિઝ એકટ્રેસ ઝેંગ શુઆંગ ( Zheng Shuang ) પોતાની સુંદરતાને લઇને ઘણી ચર્ચામાં રહે છે, પોતાની સરોગસથી થયેલા બે બાળકોને અમેરિકામાં મુકવાનો આરોપ પણ સાર્વજનિક આલોચનાનો સામનો કરવો પડ્યો હતો.   

ચીનના રાષ્ટ્રપતિ શી જિપિગના નેતૃત્વવાળી ચીને કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા બધાની સમૃદ્વિ માટે અમીર લોકો મપર નિગરાની વધારી દીધી છે. કરચોરીના મામલામાં ચીની એકટ્રેસ ઝેંગ શુઆંગ પર46 મિલિયન ડોલર દંડ લાગ્યો છે. એટલે કે 348 કરોડ રુપિયાનો દંડ લાગ્યો છે.

Zheng Shuang - DramaWiki

Image Courtsey: DramaWiki

ઇનકમ ગેપને ઓછી કરવા માટે ચીનની નવી પોલીસી પર કહી શકાય કે, પ્રખ્યાત એકટ્રેસ ઝેંગ શુઆંગ પર 46 મિલિયન ડોલર એટલે કે 338 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો છે. શંઘાઇના આયકર વિભાગમાં ઝેંગને ટેક્સ ની સાચી જાણકારી છુપાવી હતી, જેના કારણે તેન દંડ લગાવવામાં આવ્યો છે.

શું છે મામલો?

શાંઘાઇ મ્યુનિસિપલ ટેક્સ સર્વિસે એકટ્રેસ પર એક ટીવી સીરીઝના શુટીંગ દરમિયાન 2019 અને 2020 દરમિયાન ઇનકમની સાચી જાણકારી ન આપવાને કારણે આ દંડ મુક્યો છે.

આ ઘટનાને કારણે વધુ તમાણી કરનારી એન્ટરટેન્મેન્ટ ઇન્ડ્ર્સ્ટીના રેગુલેશનને ઉભુ કરવા માટે ના પ્રયાસો મુજબ દંડ લગાવવામાં આવ્યો છે. તો બીજી બાજુ ઝેંગના કાર્યક્રમો ને પણ રોકવાનું નેશનલ રેડિયો અને એડમિનિસ્ટ્રેશને (National Radio and Television Administration ) જણાવી દીધુ છે.   

આ બાબતે અધિકારીઓએ કહ્યું છે કે, ઝેંગનો કેસ ટેલિવિઝન ઇન્ડ્ર્સ્ટ્રીમાં યિન અને યાંગ અનુબંધ ની સ્થિતિ નું ઉદાહરણ છે. જે મુજબ બે પક્ષોની વચ્ચે એક જ સમજોતા માટે બે દસ્તાવેજમાં ઓછુ વેતન બતાવવામાં આવે છે.

જે સાચો દસ્તાવેજ છે, તે બંને પક્ષોના વચ્ચે રહે છે, જ્યારે જે બીજો દસ્તાવેજ છે, તેમાં ઓછુ વેતન બતાવવામાં આવે છે. અને બીજા દસ્તાવેજમાં ઓછો દર્શાવવામાં આવે છે. આજ દસ્તાવેજ પર એજન્સીઓને બતાવવામાં આવે છે. આજ દસ્તાવેજ કર એજન્સીઓને બતાવવામાં આવે છે, જેમાં ઓછા ટેક્સનું ભુગતાન કરવું પડે.

 

આ પણ વાંચો: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના રોમાંસને જોઈને શરમાઈ પરિણીતી, લખ્યું ‘દીદી શું થઈ રહ્યું છે આ

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment